CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેના કયા કૌશલ્યમાં ખેલાડીનું શરીર ઉપર અને આગળની દિશામાં ગતિ કરતું હોય છે ?
ઉતરણમાં
ઉડ્ડયનમાં
પેશકદમીમાં
પગઠેકમાં
લાંબી કૂદમાં ઉડાયનનો ખૂણો સામાન્ય રીતે કેટલા અંશનો હોય છે ?
15 નો
25 નો
35 નો
45 નો
લાંબી કુદનું ત્રીજું કૌશલ્ય કયું ગણાય છે ?
ઉડ્ડયન
ઉતરણ
પગઠેક
પેશકદમી
લાંબી કૂદમાં પેશકદમી લીધ પછી કઈ ક્રિયા શરૂ થાય છે ?
હવાચલની
ઉડ્ડયનની
ઉતરણની
પગઠેકની