CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બહેનો માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ ક્યારે યોજવામાં આવી હતી ?
ઈ.સ.1950 માં
ઈ.સ.1953 માં
ઈ.સ.1955 માં
ઈ.સ.1961 માં
વૉલિબૉલની રમત સૌ પ્રથમ કયા નામથી શરૂ કરવામાં આવી હતી ?
મિન્ટોનેટ
ઈન્ટોનેટ
કિન્સોનેટ
સિન્ટોનેટ
દડાને હવામાં અદ્ધર રમવાના કૌશલ્યને અંગેજીમાં શું કહે છે ?
જૉલી
બૉલી
મૉલી
વૉલી
વૉલોબૉલની રમતની શરૂઆત સૌપ્રથમ ક્યારે થઈ ?
ઈ.સ.1890 માં
ઈ.સ.1895 માં
ઈ.સ.1900 માં
ઈ.સ.1905 માં
B.
ઈ.સ.1895 માં
‘વૉલિબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
ઈ.સ.1951 માં
ઈ.સ.1961 માં
ઈ.સ.1971 માં
ઈ.સ.1981 માં