CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બધી શક્તિઓનો મૂળ સ્ત્રોત કયો છે ?
સમુદ્ર
ચંદ્ર
સૂર્ય
પર્વત
સૂર્યનમસ્કારને કેવો વ્યાયામ કહે છે ?
માનસિક
દૈવી
શારીરિક
સંપૂર્ણ
સૂર્યનારાયણ એ કયા ભગવાનનું સ્વરૂપ છે ?
શ્રી ગણેશ
શ્રી વિષ્ણુ
શ્રી કૃષ્ણ
શ્રી શંકર
સૂર્યનમસ્કાર કોની મિશ્ર પ્રક્રિયા છે ?
યોગાસન અને સમાધિની
યોગાસન અને યોગની
યોગાસન અને શરીરની
યોગાસન અને પ્રાણાયમની