Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Multiple Choice Questions

21.

જળવાયુ કયા વાયુઓનું મિશ્રણ છે?

  • કાર્બન ડાયૉક્સાઇડ અને હાઇડ્રોજન

  • કાર્બન અને હાઇડ્રોજન 

  • કાર્બન મોનૉક્સાઇડ અને હાઇડ્રોજન 

  • એમોનિયા અને હાઇડ્રોજન


22.

આર્યનની ખનિજ હિમેટાઇટનું અણુસૂત્ર કયું છે?

  • Fe2O3 

  • Fe3O4 

  • FeCO3 

  • FeS2


23.

મનુષ્યના પાચનતંત્રમાં પિત્તનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે?

  • સ્વાદુપિંડ 

  • યકૃત 

  • મૂત્રપિંડ 

  • જઠર


24.

નીચેનામાંથી કઇ ધાતુ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે?

  • લોખંડ 

  • તાંબું 

  • ઍલ્યુમિનિયમ 

  • ગેલિયમ


Advertisement
25.

ડિટરજન્ટમાં કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતી હાઇડ્રોકાર્બન શૃંખલા હોય છે?

  • -SO3Na

  • -COONa

  • -COOH

  • -OH


26.

શરીરના કયા ભાગમાં રુધિર શુદ્વ બને છે?

  • હ્રદય 

  • કર્ણક 

  • ફેફસા 

  • ક્ષેપક


27.

કુદરતી રબરમાં નીચેનામાંથી કયો મોનોમર છે?

  • આઇસોપ્રિન 

  • ઇથિન 

  • નિયોપ્રિન 

  • ટેટ્રાફલોરો ઇથિન


Advertisement
28.

વૈજ્ઞાનિક તુલા બનાવવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે?

  • ડ્યુરાલ્યુમિન 

  • સ્ટીલ 

  • કાંસુ 

  • મૅગ્નેશિયમ


D.

મૅગ્નેશિયમ


Advertisement
29.

થર્મલ વિદ્યુત મથકોમાં કયા પ્રકારના કોલસાનો ઉપયોગ થાય છે?

  • પીટ 

  • લિગ્નાઇટ 

  • બિટુમિન 

  • ઍન્થેસાઇટ


Advertisement
30.

નીચેનામાંથી શાનો ઉપયોગ વિનેગાર બનાવવામાં થાય છે?

  • ઇથેનોલ 

  • પ્રોપેનોન 

  • મિથેનાલ 

  • ઍસિટિક ઍસિડ


Advertisement