Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2013 Exam Questions

Multiple Choice Questions

21.

Si ત્તત્વ એ .......... છે.

  • અવાહક 

  • અર્ધવાહક 

  • મિશ્રધાતુ 

  • સુવાહક


22.

નીચે આપેલ પરિપથનો ઉપયોગ, વિદ્યાર્થીઓનું એક જૂથ, કોઈ પદાર્થ સુવાહક છે કે અવાહક તે ચકાસવા માટે કરશે. તેઓ નીચેની સામગ્રીનું વર્ગીકરણ કરવા માગે છે.



કોઈ પણ પદાર્થને ચકાસતા પહેલા તેમણે શું કરવું જોઈએ?

  • ખુલ્લા છેડાઓ વચ્ચે કંઈ પણ મુક્યા વિના પરિપથને જોડીને ચકાસવું જોઈએ કે વીજ ગોળો પ્રકાશે છે કે નહી.
  • પ્રયોગશાળામાં કામ કરતી વ્યક્તિને પૂછવું જોઈએ કે આપેલ પદાર્થો સુવાહક છે કે નહીં.

  • ખુલ્લા છેડાઓ વચ્ચે એક જાણીતો અવાહક મુકીને ચકાસવું જોઈએ કે વીજ ગોળો પ્રકાશે છે કે નહી.

  • આપેલ ખુલ્લા છેડાઓ વચ્ચે એક પછી એક પદાર્થ મુકીને ચકાસવું જોઈએ જો વીજ ગોળો પ્રકાશે, તો તે પદાર્થને સુવાહક તરીકે નોંધવું જોઈએ.

23.

નીચેના કયા નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે?

  • ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ 

  • ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ 

  • જમણા હાથના અંગૂઠાનો નિયમ 

  • ફેરેફેનો નિયમ


24.

15 Ω, 10 Ω અને 5 Ω અવરોધોને એકબીજો સાથે સમાંતર જોડાણ દ્વારા જોડવામાં આવે તો તે પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલા થાય?

  • 5Ω કરતાં ઓછો

  • 30Ω કરતાં વધારે 

  • 30Ω જેટલો 

  • 15Ω કરતાં વધારે


Advertisement
25.

220V AC વોલ્ટેજની આવૃત્તિ કેટલી હોય?

  • 50 Hz

  • 220 Hz 

  • શૂન્ય 

  • 60 Hz


26.

સૂર્યના ગર્ભમાં દ્વવ્ય..... અવસ્થામાં હોય છે?

  • પ્લાઝમાં 

  • પ્રવાહી 

  • વાયુ 

  • ઘન


27.

ઇલેક્ટ્રીક બોર્ડના મેઇન્સમાંથી નીકળતા લાલ રંગના વાયરને શું કહે છે?

  • લાઇવ વાયર 

  • અર્થિંગ વાયર 

  • ફ્યૂઝ વાયર 

  • ન્યુટ્રલ વાપર


28.

વોલ્ટાના કોષમાં ઊર્જાઅનું રૂપાંતરણ કયું છે?

  • વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં 

  • રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં 

  • રાસાયણિક ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં 

  • ઉષ્મા-ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં


Advertisement
29.

ખગોળ શાસ્ત્રી ટોલોમીએ કોને ભ્રહ્માંડનું કેન્દ્ર ગણ્યું હતું?

  • પૃથ્વી 

  • આકાશગંગા 

  • તારાઓ 

  • સૂર્ય


Advertisement
30.

હાયપોથેલેમસ કોનો ભાગ છે?

  • અગ્ર મગજ 

  • અનુમષ્તિષ્ક 

  • મધ્ય મગજ 

  • પાર્શ્વ મગજ


A.

અગ્ર મગજ 


Advertisement
Advertisement