Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

11.

ઓઝોનસ્તરનાં ભંગાણ માટે મુખ્ય જવાબદાર પરિબળ ક્લોરિન છે. ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટકો કરતું સંયોજન CFC ગણાય છે.

જો આરીતે વાતાવરણમાં પ્રદુષણ વધતું જશે તો નીચેનામાંથી કઈ ઘટનાઓ બનશે?

(P) ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળી જશે અને ટાપુ પર વસવાટ કરતા તમામ સજીવો મૃત્યુ પામશે.
(Q) ટાપુ પર વસવાટ કરતા કેટલાક સજીવો સ્થાનાંતર કરી શકે છે.
(R) પૃથ્વી પર જંગલોનું અસ્તિત્વ મટી જશે.

  • માત્ર Q

  • P અને Q

  • P, Q અને R તમામ

  • Q અને R 


12.

પર્યાવરણનાં રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જાણીતું છે.

  • નિવસનતંત્ર 

  • આહારશૃંખલા 

  • આહારજાળ 

  • એક પણ નહી


13.

નીચેનામાંથી કઈ જોડી સાચી નથી?

  • ટેસ્ટોસ્ટેરોન-શુક્રપિંડ 

  • એડ્રિનાલીન-પિટ્યુટરી ગ્રંથી

  • સ્વાદુપિંડ – ઇન્સ્યુલિન

  • પ્રોજેસ્ટેરોન – અંડપિંડ


14.

અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને સેતુ એ શાનાં ભાગ છે?

  • મધ્ય મગજ 

  • નાનું મગજ 

  • અગ્ર મગજ 

  • કરોડરજ્જુ


Advertisement
15.

વનસ્પતિમાં નકામા પદાર્થોનો સંગ્રહ કયાં થાય છે?

  • વનસ્પતિ કોષોમાં 

  • કોષરસમાં 

  • અન્નધાનીમાં 

  • કોષીય રસઘાનીમાં


16.

નીચેનામાં કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનની સાચી પદ્વતિઓ કઈ છે?

  • દ્વિભાજન, બહુભાજન, કલિકાસર્જન

  • દાબકલમ, કલમ, કલિકાસર્જન 

  • કલમ, દાબકલમ, આરોપણ 

  • કલમ, આરોપણ, કલિકાસર્જન


17.

નીચે જણાવેલ કયા પ્રાણીઅંગો રચનાસદ્વશ્ય અંગ નથી?

  • માનવ અને ગરોળીમાં અગ્ર ઉપાંગ 

  • ગરોળી અને દેડકાના અગ્ર ઉપાંગ 

  • ચામાચીડિયા અને પક્ષીઓની પાંખ 

  • પતંગિયા અને ચામાચીડિયામાં પાંખ


Advertisement
18.

રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે?

  • રુધિરરસ 

  • રક્તકણો 

  • નત્રલ પદાર્થો 

  • ઉત્સર્ગ દ્વવ્યો


A.

રુધિરરસ 


Advertisement
19.

માનવ ફલિતાંડમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

  • 46 

  • 64 

  • 23 

  • 32


Advertisement
20.

માનવજાતિનું જનનીક ઉદ્દગમસ્થાન છે.

  • ભારત 

  • અમેરીકા 

  • આફ્રિકા 

  • ઓસ્ટ્રેલિયા


Advertisement