Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2015 Exam Questions

Multiple Choice Questions

31.

ભૂ-સ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલું હોય છે?

  • 37,956 KM 

  • 35,786 KM 

  • 43,000 KM

  • 23,123 KM


32.

વાહકતારની અવરોધકતા શેના પર આધારિત નથી?

  • તારના કદ 

  • તારની લંબાઇ 

  • તારના આડછેદનાં ક્ષેત્રફળ 

  • તારના દ્વવ્ય


33.

અવરોધોના જોડાણને નીચે મુજબ બે જૂથમાં વહેંચવામાં આવે છે?



નીચેનામાંથી કયું વિધાન ખોટું હોઈ શકે છે?

  • જૂથ-2ના જોડાણનો ઉપયોગ પરિપથનો અવરોધ વધારવા માટે થાય છે.

  • જૂથ-2નું જોડાણ કરતા સમતુલ્ય અવરોધ 1 over straight R equals 1 over straight R subscript 1 plus 1 over straight R subscript 2 plus space...... plus 1 over straight R subscript straight n મળે છે.

  • જૂથ-1ના જોડાણનો ઉપયોગ પરિપથનો અવરોધ વધારવા માટે થાય છે.

  • જૂથ-1ના જોડાણનો ઉપયોગ પરિપથમાં કુલ પ્રવાહ ઘટાડવા માટે થાય છે.


34.

કયા સ્પેશટલના અકસ્માતમાં કલ્પના ચાવલાનું મૃત્યુ હતું?

  • કોલંબિયા

  • ચેલેન્જર

  • ડિસ્કવરી 

  • એટલાન્ટિસ


Advertisement
35.

બ્લેકહોલ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • તે પુષ્કળ માત્રામાં વિકિરણોનું ઉત્સર્જન કરે છે.

  • બ્લેકહોલનું તાપમાન તેના દળના સમપ્રમાણમાં હોય છે.

  • બ્લેકહોલનું તાપમાન સૂર્યના તાપમાન જેટલું હોય છે.

  • બ્લેકહોલનું તાપમાન તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.


36.

વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્વાંત કોણે આપ્યો?

  • ઑસ્ટેડે 

  • ફેરાડેએ

  • વૉલ્ટાએ

  • ઍમ્પીયરે


37.

નીચેનામાંથી કયા વિધાનમાં ‘પ્રકાશ-વર્ષ’ એકમને ખરી રીતે વાપરવામાં આવ્યું છે?

  • પ્રકાશ બ્રહ્માંડમાં 1 પ્રકાશ-વર્ષની ઝડપથી ગતિ કરે છે.

  • સીટસ વામન તારાવિશ્વ (Cetus dwarf galaxy) આપણાથી 2.46 મિલુયન પ્રકાશ-વર્ષ દૂર છે.

  • હવે પછીનું પૂર્ણ સૂર્ય-ગ્રહણ 32 પ્રકાશ-વર્ષ પછી થશે.

  • પૃથ્વી સૂર્યની આસપાસ 1 પ્રકાશ-વર્ષનું અંતર કાપવા માટે 365 દિવસો લે છે.


38.

ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ દર્શાવતી આકૃતિ બતાવી છે, તેમાં કઈ આંગળી કે અંગૂઠો વિદ્યુતપ્રવાહની દિશા બતાવે છે.

  • તર્જની 

  • મધ્યમા 

  • અંગૂઠો 

  • ટચલી આંગળી


Advertisement
39.

50 Hz આવૃત્તિવાળો AC વિદ્યુતપ્રવાહ એક સેનન્ડમાં કેટલી વાર દિશા બદલે છે?

  • 25 

  • 50 

  • 100 

  • 200


Advertisement
40.

વૉલ્ટાના કોષમાં એનોડ તરીકે શાનો ઉપયોગ થાય છે?

  • ઝિંકની પ્લેટ 

  • તાંબાની પ્લેટ 

  • કાર્બનનો સળિયો 

  • લોખંડની પ્લેટ


B.

તાંબાની પ્લેટ 


Advertisement
Advertisement