Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2016 Exam Questions

Multiple Choice Questions

31. કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે?
  • -COOH

  • -CHO

  • -OH


Advertisement
32. ઇથાઇન વાયુની HCl સાથેની પ્રક્રિયાથી શું બને છે?
  • મિથાઇલ ક્લોરાઇડ

  • વિનાઇલ ક્લોરાઇડ 

  • પેન્ટાઇલ ક્લોરાઇડ 

  • હાઇડ્રોજન ક્લોરાઇડ


B.

વિનાઇલ ક્લોરાઇડ 


Advertisement
33. કીટકોનું શ્વસનાંગ કયું છે?
  • શ્વસન નલિકા

  • ચામડી 

  • ઝાલર 

  • ફેફસાં


34. અમીબામાં અન્નધાનીમાંનો પચિત ખોરાક કઈ ક્રિયા દ્વારા સીધે સીધો કોષરસમાં શોષાય છે?
  • પ્રસરણ

  • અંત:ગ્રહણ 

  • પરિપાચન 

  • રસારોહણ


35. મનુષ્યના પાચનતંત્રમાં ઉત્સેચક પેપ્સીન અને ટ્રિપ્સિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે?
  • સ્વાદુપિંડ અને યકૃત

  • જઠર અને લાળગ્રંથી 

  • સ્વાદુપિંડ અને પિત્તાશય 

  • જઠર અને સ્વાદુપિંડ


Advertisement
36.
વલ્કેનાઇઝેશન પદ્વતિમાં કુદરતી રબર અને સલ્ફરના મિશ્રણને કેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે?
  • 373 K થી 413 K

  • 273 K થી 373 K

  • 473 K થી 513 K

  • 573 K થી 613 K


37.
આલ્કોહૉલ અને કાર્બોક્સિલિક ઍસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે?
  • જળ વિભાજન

  • બીટા વિલોપન 

  • સાબુનીકરણ 

  • એસ્ટરીકરણ


38. નીચેનામાંથી કઈ રચના ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણીના વહન માટે જવાબદાર છે?
  • ચાલની નલિકા

  • ચાલની કોષ 

  • જલવાહિની 

  • સાથી કોષ


39. કયા સજીવમાં પરોપજીવી પોષણ પદ્વતિ છે?
  • પેનીસીલિયમ

  • પ્લાઝમોડિયમ 

  • પૅરામિશીયમ 

  • યુગ્લિના


Advertisement
40. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે?
  • CnH2n+2

  • CnH2n

  • CnH2n-2

  • CnHn


Advertisement