CBSE
GSLV- જિઓસિન્ક્રોનસ સૅટેલાઈટ લૉન્ચ વિહિકલ દ્વારા કયા ઉપગ્રહને પ્રક્ષિપ્ત કરવામાં આવ્યો છે?
METSAT
IRS-2
INSAT-4A
EDUSAT
મધમાખીના વિષમાં કયો પદાર્થ હોય છે?
પેપ્સિન
કૅલ્શિયમ ફૉસ્ફેટ
મેલીટિન
લાઈમ
નીચેનામાંથી કોણ સૂર્યમંડળનો સભ્ય નથી?
કૃત્રિમ ઉપગ્રહ
ખરતો તારો
સૂર્ય
લઘુગ્રહો
પરિપથમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા જાણવા માટે ........ નિયમનો ઉપયોગ થાય છે.
ઍમ્પિયરના
ફ્લેમિંગના જમણા હાથના
જમણા હાથના અંગૂઠાના
ફ્લેમિંગના ડાબા હાથના
ઍસિડની બેઈઝ સાથે અથવા બેઈઝની ઍસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે.
નીચેની પ્રક્રિયાથી બનતા ક્ષારના જલીય દ્વાવણના pH ના મૂલ્ય અંગે અનુમાન કરો:
P : pH = 7; Q : pH < 7; R : pH > 7
P : pH = 7; Q : pH < 7; R : pH > 7
P : pH = 7; Q : pH < 7; R : pH > 7
P : pH = 7; Q : pH < 7; R : pH > 7
મંગળનો ધ્રુવપ્રદેશ .......... થી ઢંકાયેલો છે.
આર્યન
બરફ
નાઈટ્રૉજન
સૂકા બરફ
સુરેખ વાહક તારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર .....
તારને સમાંતર એવી દિશામાં હોય છે.
તારની આજુબાજુ વર્તુળાકારે હોય છે.
પ્રવાહની વિરુદ્વ દિશામાં હોય છે.
પ્રવાહની દિશામાં હોય છે.
ઈલેક્ટ્રીક ફ્યુઝ વાયર ...... ના સિદ્વાંત પર કાર્ય કરે છે.
પરિપથમાં વૉલ્ટેજના નિયમન
વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર
પરિપથમાં પ્રવાહના નિયમન
વિદ્યુતપ્રવાહની તાપીય અસર
D.
વિદ્યુતપ્રવાહની તાપીય અસર
જોડકાં જોડો:
(1-Q), (2-P), (3-S), (4-S)
(1-Q), (2-P), (3-R), (4-S)
(1-R), (2-S), (3-Q), (4-P)
(1-R), (2-P), (3-S), (4-Q)
વિદ્યુતચુંબકીય પ્રેરણનો સિદ્વાંત કોણે આપ્યો?
વૉલ્ટાએ
ઍસ્ટ્રેડે
ઍમ્પિયરે
ફેરેડેએ