Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

1. નીચેના કાર્બનિક સંયોજનમાં C2 - C3 વચ્ચેના બંધ સર્જનમાં કઈ સંક્ર કક્ષકો સંકળાયેલી છે ? 
bold CH presuperscript bold 1 bold space bold identical to bold space bold C presuperscript bold 2 bold space bold minus bold space bold CH presuperscript bold 3 subscript bold 2 bold space bold minus bold space bold CH presuperscript bold 4 subscript bold 3
  • sp2 - sp

  • sp2 - sp2

  • sp - sp3

  • sp - sp


2. કાર્બન-કાર્બન બંધલંબાઈનો સાચો ક્રમ કયો છે ? 
  • C2H2 < C2H6 < C2H4

  • C2H6 > C2H4 > C2H2

  • C2H6 < C2H4 < C2H2

  • C2H4 > C2H6 > C2H2


3. ઈથિનની યોગશીલ હેલોજીનેશન પ્રક્રિયામાં કાર્બનનું સંક્રણ બદલાઈને કયું થશે ? 
  • sp3 થી sp2

  • sp થી sp2

  • sp2 થી sp3

  • આપેલ વિકલ્પ માંથી એક પણ નહી 


4.

 

નીચેના સંયોજનમાં ડાબીથી જમણી તરફ જતા પ્રત્યેક કાર્બનનો સંકરણનો પ્રકાર કયો છે ? 
CH3 - CH = CH - CN

  •  

    sp, sp2, sp3, sp

  •  

    sp2, sp2, sp3, sp

  •  

    sp3, sp2, sp2, sp

  •  

    sp3, sp2, sp, sp


Advertisement
5.

 

bold CH subscript bold 3 bold CONH subscript bold 2 bold space bold rightwards arrow from bold increment to bold P subscript bold 2 bold O subscript bold 5 of bold space bold CH subscript bold 3 bold CN àª¨àª¿àª°à«àªœàª²àª¿àª•àª°àª£ પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બનનું સંક્રણ બદલાઈને કયું થાય છે ?

  •  

    spથી sp2

  •  

    spથી sp

  •  

    sp àª¥à«€ sp2

  •  

    આપેલ વિકલ્પ માંથી એક પણ નહી 


6.

 

ડાયસાયનો ઈથિન CN - CH = CH - CN માં અનુક્રમે કુલ કેટલા bold sigma àª…ને bold pi àª¬àª‚ધ છે ? 

  •  

    7 અને àª…ને

  •  

    5 àª…ને 7

  •  

    7 àª…ને 5

  •  

    3 àª…ને 5


Advertisement
7. જે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુનું sp3 સંકરણ થતું હોય તેમાં કેટલો બંધ્કોણ અપેક્ષિત છે ? 
  • 180°

  • 109° 28'

  • 120°

  • 90°


B.

109° 28'


Advertisement
8.

 

બ્યુટ-1-ઈન-3-આઈનમાં bold sigma àª…ને bold pi àª¬àª‚ધની સાંખ્યા અનુક્રમે ........ છે.

  •  

    7 અને 5

  •  

    7 અને 3

  •  

    6 અને 4

  •  

    6 અને 3


Advertisement
9. નીચેનામાંથી કયા અણુમાં બધા કર્બન sp3 સંક્રણ ધરાવે છે ?
  • ઈથિલિન

  • ઈથેન 

  • પ્રોપિન 

  • ઈથાઈન


10. નીચેના પૈકી કયા અણુમાં કાર્બન-કાર્બન બંધલંબાઈ સૌથી ઓછી હશે ?
  • ઈથાઈન

  • ઈથેન 

  • ઈથિન 

  • એન્ઝિન


Advertisement

Switch