111 પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા તત્વનું IUPAC નામ કયું છે ? from Chemistry તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મમાં આવર્તતીતા

Multiple Choice Questions

1. મોસેલેએ દોરેલ કયો આલેખ સીધી રેખામાં મળ્યો હતો ? અને અનુક્રમે x-કિરણની આવૃત્તિ અને તરંગલંબાઈ છે.
  • square root of bold v bold space bold rightwards arrowપરમાણ્વિય ક્રમાંક

  • square root of straight v space rightwards arrowપરમાણ્વિયભારાંક 
  • square root of 1 space rightwards arrowપરમાણ્વિય-ક્રમાંક

  • square root of 1 space rightwards arrowપરમાણ્વિયભારાંક

2. 109 ના પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા તત્વનું IUPAC નામ કયું છે ?
  • હાસિયમ

  • મેઈટનેરીયમ

  • રૉન્ટજેનિયમ

  • દરમ્સ્ટાદટિયમ


Advertisement
3. 111 પરમાણ્વિય-ક્રમાંક ધરાવતા તત્વનું IUPAC નામ કયું છે ?
  • રૉન્જેનિયમ

  • હાસિયમ 

  • દરમ્સ્ટાદટિયમ 

  • મેઈટ્નેરિયમ


A.

રૉન્જેનિયમ


Advertisement
4. આધુનિક આવર્તકોષ્ટકમાં કયા તત્વોના સ્થાન અપવારૂપ છે ? 
  • 17

  • 12

  • 14

  • 18


Advertisement
5.
100 વધુ પ્રમાણ્વિય-ક્રમંકવાળા તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર પરમાણ્વિય-ક્ર્માંક 106 માટે કયું નામ છે ?
  • Ununhexium

  • Unnilseptium

  • Unnilhexium

  • Unnilpentium


6.
100 થી વધુ પરમાણ્વિય-ક્રમાંકવાળાં તત્વોનાં 4s2 4p3નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર દરમ્સ્ટાદટિયમ તત્વ માટે કઈ સંજ્ઞા છે.
  • Unh

  • Uus

  • Uun

  • Unh


7. આધુનિક આવર્તકોષ્ટકમાં કયા તત્વોના સ્થાન અપવાદરૂપ છે ?
  • He અને Ne 

  • H અને N 

  • H અને He

  • H અને Ne


8.
આવર્ત નિયમમાં પરમાણ્વિયના સ્થાને પરમાણ્વિય-ક્રમાંક શા માટે વધુ યોગ્ય ગણવામાં આવે છે ?  અથવા પરમાણ્વિયભાર કરતા પરમાણ્વિય-ક્રમાંક તત્વો માતે વધુ પાયાનો ગુણધર્મ છે તેવું શાથી માનવામાં આવ્યું ? 
  • square root of straight v space rightwards arrowપરમાણ્વિયયભારાંકનો આલેખ સીધી રેખા મળે છે.

  • square root of 1 space rightwards arrowપ્રમાણ્વિય-ક્રમાંક આલેખ સીધી રેખા મળે છે. 
  • square root of straight v space rightwards arrowપરમાણ્વિય-ક્રમાંકનો અલેખ સીધી રેખા મળે છે. 
  • square root of 1 space rightwards arrowપરમાણ્વિયભારાંકનો અલેખ સીધી રેખા મળે છે.

Advertisement
9.
એક તત્વની બહ્યતમ કક્ષાની ઈલેક્ટ્રૉનિય રચના IUPAC છે, તો તે તત્વનો આધુનિક આવર્તકોષ્ટકમાં આવર્ત નંબર અને સમૂહ નંબર અનુક્રમે કયો હશે ?
  • 4, 15

  • 5, 13

  • 5, 5

  • 4, 13


10.
100 થી વધુ પરમાણ્વિય-ક્રમાંકવાળા તત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર અંક 4 ને અનુક્રમે કયું નામ અને ટુંકું રૂપ આપવામાં આવ્યું છે ?
  • tetra, t

  • quad, q

  • four, f

  • quad, d


Advertisement

Switch