Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

111. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • એનાયન અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ

  • શોટકી ક્ષતિ

  • આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનની હાજરીને કારણે ધાતુ વધારિ ક્ષતિ 

  • અવકાશ ક્ષતિ 


112. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • આંતરાલીય ક્ષતિ

  • અવકાશ ક્ષતિ 

  • ફ્રેન્કલ ક્ષતિ

  • શોટકી ક્ષતિ


113. Cu અને Geઅનુક્રમે કયા પ્રકારના વાહક છે ?
  • વીજ અર્ધવાહક અને વીજ અર્ધવાહક

  • વીજવાહક અને વીજ અવાહક 

  • વીજ અર્ધવાહક અને વીજવાહક 

  • વીજવાહક અને વીજ અર્ધવાહક 


114. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • અશુદ્વિ ક્ષતિ 

  • શોટકી ક્ષતિ

  • એનાયત અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ 

  • અવકાશ ક્ષતિ 


Advertisement
115. આપેલમાંથી કોનો દેખાવ અને વાહકતા કૉપર ધાતુ જોવા છે ?
  • TiO

  • VO3

  • CrO2

  • ReO3


116. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • શોટકી ક્ષતિ

  • ફ્રેન્કલ ક્ષતિ 

  • ધાતુ વધારો ક્ષતિ 

  • આંતરાલીય ક્ષતિ 


117.
ધાતુ ઉણપ ક્ષતિને કારણે FexO મોટા ભાગે જે સ્વરૂપે જોવા મળે છે તેમાં રહેલાં ધન આયનોમાં Fe2+ અને Fe3+  નું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું હોય છે ?
  • 89.5 %, 10.5 %

  • 85 %, 15 %

  • 57.5 %, 12.5 %

  • 95 %, 5 %


118.
પ્રયોગિક માહિતીના આધારે ધાતુ ઑક્સાઇડનું અણૂસુત્ર M0.98O મળેલ છે. ધાતુ M તેના ઑક્સાઇડમાં M2+ અને M3+ સ્વરૂપે છે, તો તેમાં M3+ આયન કેટલા % હશે ?
  • 6.05 %

  • 5.08 %

  • 7.01 %

  • 4.08 %


Advertisement
119. Ge માં કયા તત્વનું ડૉપિંગ કરવાથી p-પ્રકારનો અર્ધવાહક બને છે ?
  • As

  • Al

  • Sb

  • P


120. ...... F-કેન્દ્રો (રંગ-કેન્દ્રો) કહે છે ?
  • શોટકી ક્ષતિમાં ઉદભવતાં છિદ્રોને

  • ફ્રેન્કલ ક્ષતિમાં ઉદભવતાં છિદ્રોને 

  • અયુગ્મિત ઇલેક્ટ્રૉન દ્વારા રોકાયેલા એનાયનીય સ્થાનને 

  • અશુદ્વિ દ્વારા રોકાયેલા અવકાશીય સ્થાનને


Advertisement

Switch