...... F-કેન્દ્રો (રંગ-કેન્દ્રો) કહે છે ? from Chemistry દ્વવ્ય અવસ્થાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : દ્વવ્ય અવસ્થાઓ

Multiple Choice Questions

111. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • આંતરાલીય ક્ષતિ

  • અવકાશ ક્ષતિ 

  • ફ્રેન્કલ ક્ષતિ

  • શોટકી ક્ષતિ


112. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • એનાયન અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ

  • શોટકી ક્ષતિ

  • આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનની હાજરીને કારણે ધાતુ વધારિ ક્ષતિ 

  • અવકાશ ક્ષતિ 


113. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • અશુદ્વિ ક્ષતિ 

  • શોટકી ક્ષતિ

  • એનાયત અવકાશને લીધે થતી ધાતુ વધારો ક્ષતિ 

  • અવકાશ ક્ષતિ 


114.
પ્રયોગિક માહિતીના આધારે ધાતુ ઑક્સાઇડનું અણૂસુત્ર M0.98O મળેલ છે. ધાતુ M તેના ઑક્સાઇડમાં M2+ અને M3+ સ્વરૂપે છે, તો તેમાં M3+ આયન કેટલા % હશે ?
  • 6.05 %

  • 5.08 %

  • 7.01 %

  • 4.08 %


Advertisement
115. આપેલમાંથી કોનો દેખાવ અને વાહકતા કૉપર ધાતુ જોવા છે ?
  • TiO

  • VO3

  • CrO2

  • ReO3


116. આપેલ આકૃતિ કયા પ્રકારની ક્ષતિની છે ?

  • શોટકી ક્ષતિ

  • ફ્રેન્કલ ક્ષતિ 

  • ધાતુ વધારો ક્ષતિ 

  • આંતરાલીય ક્ષતિ 


117. Ge માં કયા તત્વનું ડૉપિંગ કરવાથી p-પ્રકારનો અર્ધવાહક બને છે ?
  • As

  • Al

  • Sb

  • P


Advertisement
118. ...... F-કેન્દ્રો (રંગ-કેન્દ્રો) કહે છે ?
  • શોટકી ક્ષતિમાં ઉદભવતાં છિદ્રોને

  • ફ્રેન્કલ ક્ષતિમાં ઉદભવતાં છિદ્રોને 

  • અયુગ્મિત ઇલેક્ટ્રૉન દ્વારા રોકાયેલા એનાયનીય સ્થાનને 

  • અશુદ્વિ દ્વારા રોકાયેલા અવકાશીય સ્થાનને


C.

અયુગ્મિત ઇલેક્ટ્રૉન દ્વારા રોકાયેલા એનાયનીય સ્થાનને 


Advertisement
Advertisement
119.
ધાતુ ઉણપ ક્ષતિને કારણે FexO મોટા ભાગે જે સ્વરૂપે જોવા મળે છે તેમાં રહેલાં ધન આયનોમાં Fe2+ અને Fe3+  નું ટકાવાર પ્રમાણ અનુક્રમે કેટલું હોય છે ?
  • 89.5 %, 10.5 %

  • 85 %, 15 %

  • 57.5 %, 12.5 %

  • 95 %, 5 %


120. Cu અને Geઅનુક્રમે કયા પ્રકારના વાહક છે ?
  • વીજ અર્ધવાહક અને વીજ અર્ધવાહક

  • વીજવાહક અને વીજ અવાહક 

  • વીજ અર્ધવાહક અને વીજવાહક 

  • વીજવાહક અને વીજ અર્ધવાહક 


Advertisement

Switch