Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

31. ગ્રાબિયલ પ્થેલિમાઇડ સંશ્લેષણ પદ્વતિ કોની બનાવટ માટે ઉપયોગી છે ?
  • 1° એરોમેટિક એમાઇન

  • 2° એલિફેટિક એમાઇન 

  • 2°એરોમેટિક એમાઇન

  • 1° એલિફેટિક એમાઇન 


32.

 

નીચે પૈકી કોની હોફમેન પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય ?

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


33. નીચે પૈકીની કઈ પ્રક્રિયા ‘મેન્ડિસ રિડક્શન’ તરીકે ઓળખાય છે ?
  • Ar space minus space straight C space identical to space straight N space rightwards arrow with straight H subscript 2 left square bracket Ni right square bracket on top space Ar space minus space CH subscript 2 NH subscript 2
  • straight R space minus space straight C space identical to space straight N space rightwards arrow with LiAlH subscript 4 on top space straight R space minus space CH subscript 2 space times space NH subscript 2
  • straight R space minus space straight C space identical to space straight N space rightwards arrow with NaHg divided by straight C subscript 2 straight H subscript 5 OH on top space straight R space minus space CH subscript 2 NH subscript 2
  • આપેલ બધા જ 


34.

 

bold CH subscript bold 3 bold CHO bold space bold plus bold space bold NH subscript bold 2 bold OH bold space bold rightwards arrow for bold minus bold H subscript bold 2 bold O of bold space bold CH subscript bold 3 bold space bold minus bold space bold CH bold space bold equals bold space bold N bold times bold OH bold space bold rightwards arrow with bold LiAlH subscript bold 4 bold divided by bold ઇથર on top àª†àªªà«‡àª² પ્રક્રિયામાં X ને ઓળખો.

  •  

    ઇથેનેમાઇન

  •  

    ડાયમિથાઇલ એમાઇન 

  •  

    મિથેનેમાઇન 

  •  

    આપેલ પૈકી એક પણ નહી.


Advertisement
35. નીચે પૈકી કઈ પ્રક્રિયાથી 2° એમાઇન નીપજ આપશે ?
  • નાઇટ્રાઇલનું રિડકશનથી

  • આઇસો સાયનાઇડના જળવિભાજનથી 

  • હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાથી

  • આપેલ બધા જ 


36.

 

NaN subscript 3 space plus space rightwards arrow from left parenthesis ii right parenthesis space LiAlH subscript 4 to left parenthesis straight i right parenthesis space straight R space minus space straight X of
space space space space space space space space space space space space space space space minus straight N subscript 2 àª†àªªà«‡àª² પ્રક્રિયામાં કઈ એમાઇન નીપજ બનશે ?

  •  

    3° એમાઇન

  •  

    1° એમાઇન

  •  

    2° એમાઇન

  •  

    આપેલ પૈકી એક પણ નહી 


37. નીચે પૈકી કઇ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપશે નહી ?
  • ઇથેન નાઇટ્રાઇલ rightwards arrow with Br subscript 2 divided by KOH on top

  • મિથાઇલ આઇસોસાયનાઇડ rightwards arrow with LiAlH subscript 4 on top

  • એસિટામાઇડ rightwards arrow with LiAlH subscript 4 on top

  • એસિટેમાઇડ rightwards arrow with LiAlH subscript 4 on top


38.
1° એમાઇનને વધુ પ્રમાણમાં HgCl2 ની હાજરીમાં CS2 સાથે ગરમ કરતાં તે આઇસોસાયનેટ આપે છે. આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?
  • હોફમેન મસ્ટાર્ડ ઑઇલ પ્રક્રિયા 

  • ગોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા 

  • પર્કિન પ્રક્રિયા 

  • કાર્બાઇલ એમાઇન કસોટી


Advertisement
39. નીચે પૈકી કયા સંયોજનની બનાવટ માટે ગ્રાબિયલ પ્થેલિમાઇડ પ્રક્રિયા ઉપયોગી છે ?
  • આપેલ પૈકી એક પણ નહી 


40.

 

 

  •  

    પેન્ટેનેમાઇડ

  •  

    હેપ્ટેનેમાઇડ 

  •  

    હેક્ઝેનેમાઇડ

  •  

    બ્યુટેનેમાઇડ


Advertisement

Switch