વેનિશિંગ ક્રીમ કયા પ્રકારનું ઇમલ્શન છે. from Chemistry પૃષ્ઠરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પૃષ્ઠરસાયણ

Multiple Choice Questions

121. A, B, C અને D ના સુવર્ણ-આંક અનુક્રમે0.04, 0.002, 10 અને 25 છે, તો A, B, C અને D નો રક્ષક ક્ષમતાનો ક્રમ કયો થશે ?
  • D > C > B > A

  • B > A > C > D

  • C > A > B > D

  • A > B > C < D


122. સુવર્ણ-આંક કોની સાથે સંયોજિય છે ?
  • લાયોફોબિક કલિલ  અને H2O NaCl

  • માત્ર લાયોફિલિક કલિલ

  • લાયોફિલિક અને લાયોફોબિક કલિલ બંને

  • આપેલ પૈકી એક પણ નહી


123. નીચેનામાંથી સારામાં સારો રક્ષિત કલિલ કયો છે ?
  • અરેબિક ગમ (સુવર્ણ-આંક 0.15)

  • એગ આલ્બ્યુમિન (સુવર્ણ-આંક = 0.008)

  • જિલેટિન (સુવર્ણ-આંક = 0.005 )

  • આપેલ પૈકી એક પણ નહી


124. નીચેનામાંથી કોનો સુવર્ણ અંક સૌથી ઓછો છે ?
  • સ્ટાર્ચ

  • જિલેટિન

  • આલ્બ્યુમિન 

  • લોહી


Advertisement
Advertisement
125. વેનિશિંગ ક્રીમ કયા પ્રકારનું ઇમલ્શન છે.
  • તેલ/તેલ

  • તેલ/પાણી 

  • પાણી/પાણી 

  • પાણી/તેલ 


B.

તેલ/પાણી 


Advertisement
126. નીચેનામાંથી ઇલ્મશનફાયર પદાર્થ કયો છે ?
  • અગર 

  • દૂધ 

  • માખણ 

  • કોડલિવર ઑઇલ


127. ઇલ્મશનફાયર એ એવો પદાર્થ છે કે જે...
  • ઇમલ્શનને સમાંગ બનાવે છે.

  • ઇમલ્શનનું સમુચ્ચય પ્રેરે છે.

  • ઇમલ્શનને સ્થાયી બનાવે છે.

  • પ્રવાહીમાં પ્રવાહીના વિક્ષેપનને પ્રેરે છે.


128. માખણ કેવા પ્રકારનું કલિલ છે.
  • પ્રવાહીમાં ઘન

  • પ્રવાહીમાં પ્રવાહી 

  • ઘનમાં પ્રવાહી 

  • પ્રવાહીમાં વાયુ


Advertisement
129. ગાયનું દુધ અને કુદરતી ઇમલ્શનનું ઉદાહરણ છે કે જેનું સ્થાયીકરણ શેના વડે થયેલું હોય છે ?
  • ચરબી

  • પાણી 

  • કેસિન 

  • આયન


130. પાણી/તેલ ઇમલ્શન બનાવવા માટે નીચેનામાંથી કયો ઇમલ્શીફાયર એજન્ટ ઉપયોગી છે ?
  • પ્રોટીન

  • અદ્વાવ્ય સાબુ

  • ગુંદર 

  • દ્વાવ્ય સાબુ


Advertisement

Switch