PVC નો ઉપયોગ ............ માં થાય છે. from Chemistry પોલિમર

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : પોલિમર

Multiple Choice Questions

Advertisement
91. PVC નો ઉપયોગ ............ માં થાય છે.
  • કોસ્મેટિકની બનાવટમાં

  • ટાયરની બનાવટમાં 

  • પ્લાસ્ટિક પાઇપોની બનાવટમાં

  • નોનસ્ટિક પેનની બનાવતમાં 


C.

પ્લાસ્ટિક પાઇપોની બનાવટમાં


Advertisement
92. પરલોન ........ છે.
  • રબર

  • ટેરિલિન 

  • નાયલોન-6

  • આર્લોન


93. સેલ્યુલોઝ એ ..........નું પોલિમર છે.
  • ગ્લુકોઝ 

  • સુક્રોઝ

  • ફ્રોક્ટોઝ 

  • રિબોઝ 


94. ઇલેસ્ટોરમમાં આંતરઆણ્વિય બળ ........... છે.
  • શૂન્ય

  • મજબૂત 

  • ખૂબ જ વધુ મજબૂત

  • નિર્બળ 


Advertisement
95. ........ પોલિમર ખૂબ જ મજબૂત આંતરઆણ્વિય બળ જેમકે હાઇડ્રોજન બંધ જેવું ધરાવે છે.
  • કુદરતી રબર

  • ટેફલોન 

  • પોલિસ્ટાયરિન

  • નાયનોલ-66


96. નીચેનામાંથી કોણ પોલિમર નથી ?
  • રેશમ

  • DDT

  • સ્ટાર્ચ

  • DNA


97. નીચેનામાંથી ............. પોલિમર નથી.
  • સ્ટાર્ચ

  • પ્રોપીન 

  • બરફ 

  • સેલ્યુલોઝ


98. નીચેના પૈકી કયો પોલિમર મૅગ્નેટિક રેકોર્ડિંગ ટેપ બનાવવા માટે થાય છે ?
  • બેકેલાઇટ

  • ડેક્રોન 

  • એક્રેલિન 

  • ટેરિલિન 


Advertisement
99. આંખો માટેના કોન્ટકેટ લેન્સની બનાવટમાં ......... પોલિમરનો ઉપયોગ થાય છે.
  • પોલિઇથિલિન

  • પોલિઇથાઇલ એક્રિલાઇટ 

  • પોલિમિથાઇલ મિથેફિલાઇટ

  • નાયનોલ-6


100. નીચેના પૈકી કોણ સપૂર્ણ ક્લોરિનયુક્ત પોલિમર છે ?
  • PVC

  • નિયોપ્રિન 

  • ટેફલોન 

  • પિનાકોલ


Advertisement

Switch