વાનડર-વાલ્સ આકર્ષણ બળની પ્રબળતાનો યોગ્ય ક્રમ દર્શાવો.  from Chemistry રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રાસાયણિક બંધન અને આણ્વિય રચના

Multiple Choice Questions

181. વાનડર-વાલ્સ આકર્ષણનો આધાર કયા પરિબળ પર નથી ?
  • અણુનો આકાર

  • અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 

  • અણુના પરમાણુઓ વચ્ચે બનતા બંધોની સંખ્યા 

  • અણુઓની સંપર્ક સપાટી


182. નીચેના પૈકી શેમાં ધાત્વીય બંધનો ફાળો નથી ?
  • કૉપર

  • જર્મેનિયમ

  • બ્રાસ

  • ઝિંક


183. હાઇડ્રોજન બંધનો સ્વભાવ ........ છે. 
  • અહસંયોજક

  • આયનીય

  • સવર્ગ સહસંયોજક 

  • એકેય નહી


184. કયો ઑક્સાઇડ ધાત્વીય વાહકતા દર્શાવે છે ?
  • CrO2

  • VO

  • ReO2

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement
185. ધાત્વીક બંધમાં નીચેના પૈકી શું શક્ય નથી ?
  • આચ્છાદન (ઓવરલેપિંગ)

  • મુક્ત ઇલેક્ટ્રૉન 

  • વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન 

  • એકેય નહી.


186. વાનડર-વાલ્સ આકર્ષણ શાથી ઉદભવે છે ?
  • અણુનું કેન્દ્ર બીજા અણુના કેન્દ્રને આકર્ષે છે.

  • અણુની સપાટીના ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્ર દ્વારા આકર્ષાય છે. 

  • અણુની સપાટીના ઇલેક્ટ્રોન બીજા અણુની સપાટીના ઇલેક્ટ્રોનને આકર્ષે છે.

  • અણુની સપાટીના ઇલેક્ટ્રોન બીજા અણુના કેન્દ્ર દ્વારા અપાકર્ષાય છે.


187. કાર્બનિક પ્રવાહીની ઓછી સ્થિરતા શેને આધાર સમજાવી શકાય છે ?
  • વાનડરવાલ્સ આકર્ષણ બળ 

  • બંધ 

  • ધાત્વીય બંધ 

  • એકેય નહી.


188. શેના વધારા સાથે વાનડરવાલ્સ આકર્ષણ બળ વધે છે ?
  • અણુ વચ્ચેનું અંતર

  • પ્રોટોનની સંખ્યા 

  • ન્યુટ્રોનની સંખ્યા

  • ઇલેક્ટ્રોનની સંખ્યા


Advertisement
Advertisement
189. વાનડર-વાલ્સ આકર્ષણ બળની પ્રબળતાનો યોગ્ય ક્રમ દર્શાવો. 
  • Cl subscript 2 space less than space straight F subscript 2 space less than space Br subscript 2 space less than space straight I subscript 2
  • Br subscript 2 space less than space Cl subscript 2 space less than space straight F subscript 2 space less than space straight I subscript 2
  • straight F subscript 2 space less than space Cl subscript 2 space less than space Br subscript 2 space less than space straight I subscript 2
  • straight I subscript 2 space less than space Br subscript 2 space less than space Cl subscript 2 space less than space straight F subscript 2

C.

straight F subscript 2 space less than space Cl subscript 2 space less than space Br subscript 2 space less than space straight I subscript 2

Advertisement
190. મિથેનોલ અને ઇથેનોલ પાણીમાં દ્વાવ્યતાનું કારણ ............. . 
  • સહસંયોજક બંધ

  • ઑક્સિજન બંધ 

  • હાઇડ્રોજન બંધ

  • એકેય નહી


Advertisement

Switch