કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ? (Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.) from Chemistry રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રેડોક્ષ પ્રક્રિયા અને વિદ્યુતરસાયણ

Multiple Choice Questions

1.

Cu(NO3)2ના જલીય દ્વાવણમાં Zn ધાતુની પટ્ટી મૂકતાં નીચેનામાંથી કયાં અવલોકન સાચાં છે ?
(i) દ્વાવણનો વાદલી રંગ ધીમે ધીમે આછો બને છે.
(ii) દ્વાવણમાં નાઇટ્રેટ આયન (NO3-) ની સાંદ્વતા ધીમે ધીમે ઘટે છે.
(iii) દ્વાવણમાં ઝિંક આયન (Zn7(aq)) ની સાંદ્વતા વધે છે.
(iv) દ્વાવણમાં ક્યુપ્રિક આયનો (Cu7(aq))નું વિસ્થાપન ઝિંક આયનો (Zn7(aq)) દ્વારા થાય છે.

  • (i), (ii)

  • (ii), (iii)

  • (i), (iv)

  • (i), (iii), (iv)


2. સિલ્વર નાઇટ્રેટ (AgNO3) ના દ્વાવણમાં કૉપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે?
(Cu કરતાં Ag નું પરમાણ્વિયદળ વધારે છે.)
  • ધાતુના સળિયાના વજનમાં ફેરફાર થતો નથી.

  • દ્વાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે.

  • ધાતુના સળિયાનું વજન ઘટે છે. 

  • ધાતુના સળિયાની સપાટીનો રંગ દબલાતો નથી


3. Zn ની પટ્ટીને Cu(NO3)2 જલીય દ્વાવણમાં ડુબાડતાં..... 
  • Zn નું ઑક્સિડેશન થશે.

  • Zn નું રિડક્શન થશે. 

  • Cu નું રિડેક્શન થશે.

  • Cu નું ઑક્સિડેશન થશે.


4. કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ?(કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • દ્વાવણના વાદળી રંગની તીવ્રતામાં વધારો થાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 

  • દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં વધારો થાય છે. 

  • આપેલ એક પણ નહી


Advertisement
5.
0.1 M CuSOના 1.5 લિટર દ્વાવણમાં Zn ધાતુનો સળિયો ડુબાડેલો છે, તો તેના સંદર્ભમાં સૈદ્વાંતિક ગણતરીને આધારે આપેલાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.(પરમાણ્વિય ભાર Zn = 65: ગ્રામtimesમોલ-1 અને Cu = 63.5 ગ્રામtimesમોલ-1) T = સાચું વિધાન અને F = ખોટું વિધાન.

(1) સળિયાના દળમાં 0.3 ગ્રામનો ઘટાડો થાય ત્યારે 13 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે છે.
(2) 1.95 ગ્રામ Zn ધાતુ દ્વાવણમાં ઓગળે ત્યારે Cu2+ ની સાંદ્વતા 0.085 M થાય.
(3) Cu2+ અને Zn2+ ની મોલારિટી દ્વાવણમાં સમાન થાય ત્યારે દ્વાવણમાં Zn2+ આયનોની સંખ્યા 4.5165 bold cross times1024 થાય છે.
(4) 3.6132 bold cross times 1022 Cu ના પરમાણુઓ જમા થાય ત્યારે દ્વાવણમાં Zn2+ ની મોલારિટી 0.04 M થાય.
  • TTFT

  • TTTF

  • FFFT

  • FFTT


6. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી તત્વયોગમિતિય પ્રક્રિયા માટે કયો વિકલ્પ ખોટો છે ?
(પરમાણ્વિય ભાર : Al = 27 ગ્રામtimesમોલ-1 અને Ag = 108 ગ્રામ મોલ-1)
  • 2 મોલ Al નું ઑક્સિડેશન થાય તે દરમિયાન 3.6132 cross times 1024 Ag નું રિડક્શન થશે.

  • દ્વાવણમાં રહેલા બધા જ સિલ્વર આયનોનું સંપૂર્ણ રિડક્શન કરવા માટે 90 ગ્રામ Al  ની જરૂર પડે છે.

  • 54 ગ્રામ Al વડે 648 ગ્રામ સ્લિવર આયનો રિડક્શન પામે છે.

  • જો 81 ગ્રામ Al નું ઑક્સિડેશન થાય, તો દ્વાવણમાં પ્રક્રિયાને અંતે 927 ગ્રામ સ્લિવર આયનો પ્રક્રિયા પામ્યા વગરના રહેશે.

7.
ઝિંક (Zn) ધાતુના સળિયો કૉપરસલ્ફેટ (CuSO4)ના જલીય દ્વાવણમાં ડુબાડવાથી કયું અવલોકન ના મળે ?( Cuકરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • ઝિંક ધાતુના સળિયાની સપાટીનો રંગ બદલાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન ઘટે છે. 

  • દ્વાવણના વાદળી રંગની કયું અવલોકન મળે છે ?

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 


8. તાંબાની પટ્ટીને સિલ્વર નાઇટ્રેટ્ના જલીય દ્વાવણમાં ડુબાડતાં..... 
  • દ્વાવણ રંગવિહીન બને છે.

  • વાદળી રંગની તીવ્રતા ઘટે છે. 

  • વાદળી રંગની તીવ્રતા વધે છે.

  • રાસાયણિક પ્રક્રિયા થતી નથી.


Advertisement
9. સિલ્વર નાઇટ્રેટ (AgNO3) ના દ્વાવણમાં કૉપર (Cu) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન નથી મળતું ?
(Cu કરતાં Agનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • Cu ધાતુના સળિયાના વજનમાં વધારો થાય છે.

  • દ્વાવણ ધીમે ધીમે વાદળી રંગનું બને છે. 

  • Cu ધાતુના સળિયાની સપાટી પર ધાતુ જમા થાય છે.

  • Cu ધાતુના સળિયાનું વજન ઘટે છે. 


Advertisement
10.
કૉપરસલ્ફેટ (CuSO4) ના જલીય દ્વાવણમાં ઝિંક (Zn) ધાતુનો સળિયો ડુબાડવાથી કયું અવલોકન મળે છે ? (Cu કરતાં Znનું પરમાણ્વિયદળ વધારે છે.)
  • દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.

  • દ્વાવણમાં SO2આયનની સાંદ્વતામાં ઘટાડો થાય છે.

  • ઝિંક ધાતુના સળિયાનું વજન વધે છે. 

  • દ્વાવણમાં SO24 આયનની સાંદ્વતામાં વધારો થાય છે. 


A.

દ્વાવણના વાદલી રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે.


Advertisement
Advertisement

Switch