અંકો 3,3,5,5,8,8,8 અને 8 નો ઉપયોગ કરીને 4000 થી મોટી ચાર અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય ?
87
51
60
48
B.
51
Advertisement
112.પાંચ ચાર ત્રણ અને બે વડે પાંચ અક્ષરોના કેટલા શબ્દો બને ?
901
900
41
910
113.
છ વ્યક્તિઓ A, B, C, D, E, F એક વત્યુળાકાર ટેબલ પર કેટલી રીતે બેસી શકે કે જેથી A ની જમણી બાજુ B અથવા C અને B ની જમણી બાજુ C અથવા D આવે ?
72
20
18
16
114.
GUJARAT શબ્દના અક્ષરોની મદદથી અક્ષર G આવે જ તેવી રીતે ચાર અક્ષરના કુલ કેટલા શબ્દો બને ?
336
300
296
288
Advertisement
115.(1 + x2)4 (1 + x3)7 (1 + x4)12 ના વિસ્તરણમાં x11 નો સહગુણક ...... છે.
1113
1106
1051
1120
116.
MATHEMATICS શબ્દમાં જે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી તે અક્ષરો અયુગ્મ સ્થાને અને જે અક્ષરોનું પુનરાવર્તન થાય છે તે અક્ષરો યુગ્મ સ્થાને આવે તે રીતે છ અક્ષરોના બનતા શબ્દોની સંખ્યા ....... છે.