Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Mathematics
Advertisement
zigya logo

Gujarati JEE Mathematics : લક્ષ-સાતત્ય અને વિકલન

Multiple Choice Questions

Advertisement
221.
વિધેય f "R →R માટે f(x) f(y) - f(xy) = x + y અને f(1) > 0. વળી,  h(x) > f(x)f-1(x). h(sinx + cosx) ચુસ્ત રીતે વધતું હોય તેવા મોટામાં મોટા અંતરાલની લંબાઈ ........ છે.
  • straight pi
  • bold pi over bold 2
  • bold pi over bold 3
  • bold pi over bold 4

B.

bold pi over bold 2

Tips: -

f(x)f(y) - f(xy) = x + y, ∀ x, y∈ R

x = 1, y = 1 લેતાં, (f(1))2 - f(1) - 2 = 0


∴ (f(1) - 2) (f (1) + 1) = 0


વળી, f(1) > 0. આથી f(1) = 2


(1) માં y = 1 મૂકતાં, f(x) 2 - f(x) = x + 1


∴ f(x0 = x + 1 આથી f-1(x) = x - 1


∴ h(x) = f(x)f-1(x) = x2 - 1


h(sin x + cos x) = (sin x + cos x)2 - 1 = sin 2x


આપણે જાણીએ છીએ કે sin x ચુસ્ત રીતે વધતું હોય તેવા મોટામાં મોટા અંતરાલની લંબાઈ bold pi bold spaceછે.


∴ sin 2x માટે માંગેલ અંતરાલની લંબાઈ bold pi over bold 2 થાય.


Advertisement
Advertisement

Switch