H ઉંચાઇના ટાવરની ટોચ પરથી v0 જેટલા વેગથી એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકતાં તે જમીનને સ્પર્શે ત્યારે 2v0 જેટલો વેગ પ્રાપ્ત કરે છે. તો H = ...... .
42.
ટ્રાફિક સિગ્નલ પાસેથી 15 ms-1 ની અચળ ઝડપે એક ટ્રાક પસાર થાય તે જ સમયે ટ્રકની ગતિની દિશામાં 4 ms-2 ના અચળ પ્રવેગથી એક કાર ગતિ શરૂ કરે છે. તો 6 secબાદ ટ્રાકની સાપેક્ષે કારનો વેગ .......
-39 ms-1
39 ms-1
9 ms-1
-9 ms-1
43.h1 અને h2 ઉંચાઇથી મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર પહોંચતાં લાગતા સમય અનુક્રમે t1 અને t2 છે, તો
44.
h1 અને h2 ઊંચાઇ ધરાવતા ટાવર પરથી જુદા જુદા પદાર્થોને મુક્ત પતન કરાવવામાં આવે છે. આથી આ પદાર્થોને જમીન પર પહોંચવા લાગતા સમયે અનુક્રમે t1અને t2 છે, તો
Advertisement
45.4 ms-2 ના પ્રવેગથી ઉર્ધ્વદિશામાં ગતિની શરૂઆત કરતાં બલૂનમાં રહેલો માણસ 5 s બાદ એક પથ્થરને મુક્ત કરે છે, તો આ પથ્થર જમીનથી .......mની મહત્તમ ઉંચાઇ સુધી પહોંચશે. (g = 10 ms-2)
55
105
70
90
46.80 m ઊંચાઇના તાવર પરથી એક પદાર્થને મુક્ત કરતાં, તેણે જમીનને સ્પર્શે તેની છેલ્લી મિનિટમાં કાપેલ અંતર ....... m. (g = 10 ms-2 લો)
85 m
100 m
35 m
125 m
Advertisement
47.
h ઉંચાઇના એક ટાવર પરથી ઊર્ધ્વદિશામાં એક પદાર્થને જેટલી ઝડપથી ફેંકવામાં આવે છે. આથી પદાર્થને જમીનને અડકવા લાગતો સમય .....
C.
Advertisement
48.મુક્ત પતન કરતો એક પદાર્થ છેલ્લી સેકન્ડમાં 25 મીટરના મકાનને પસાર કરે છે, તો પદાર્થને ......... ઉંચાઇએથી મુક્ત કરવામાં આવ્યો હશે. (g = 10 ms-2)
45 m
100 m
85 m
125 m
Advertisement
49.
150 m ઊંચાઇના એક ટાવર પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તે જ સમયે ટાવરના તળિયેથી ઉર્ધ્વ દિશામાં એક પદાર્થને 30 ms-1 ના વેગથી ફેંકવામાં આવે છે, તો આ બંને પદાર્થ ........... સમય પછી મળશે.
12 s
5 s
10 s
45 s
50.10 m ઉંચાઇ પરથી એક દડાને સપાટી પર પડવા દેવામાં આવે છે. આથી તે દડો સપાટીને અથડાઇને 5 m ઉચાઇ સુધી પહોંચે છે. જો દડા અને સપાટી વચ્ચેનો સંપર્ક સમય 0.05 s હોય, તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ ..........(g = 10 ms-2 લો)