Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

Advertisement
1.
ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ 5×106 ms-1 છે. જો ઈલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર 1.8×1011 Ckg-1 હોય, તો સ્ટૉપિંગ-પોટેન્શિયલનું મુલ્ય ...........
  • 4 V

  • 7 V

  • 3 V

  • 2 V


2.
બે જુદી જુદી આવૃત્તિવાળા વિકિરણો કે જેમના ફોટોનની ઉર્જાઓ અનુક્રમે 1 eV અને 5 eV હોય તેને 0.5 eV જેટલું વર્ક-ફંકશન ધરાવતી ધાતુની સપાટી પર વારાફરતી આપાત કરવામાં આવે છે, તો બંને કિસ્સામાં ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટૉન્સની મહત્તમ ઝડપનો ગુણોત્તર = ........
  • 4 : 1

  • 1 : 1

  • 1 : 3

  • 1 : 4


3.
ટંગસ્ટન અને સોડિયમ માટે વર્ક-ફંકશન અનુક્રમે 4.6 eV અને 2.3 eV છે. સોડેયમની થ્રેશોલ્ડ તરંગલંબાઈ 5460 bold A with bold degree on topહોય, તો ટંગસ્ટનની થ્રોલ્ડ તરંગલંબાઈ ...........
  • 5892 space straight A with degree on top
  • 2730 space straight A with degree on top
  • 10682 space straight A with degree on top
  • 526 space straight A with degree on top

4.
જ્યારે ધાતુની સપાટી પર λ તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ-પૉટેન્શિયલનું મૂલ્ય 3Vમળે છે, અને જ્યારે 2λ તરંગલંબાઈવાળો પ્રકાશ આપત કરવામાં આવે ત્યારે સ્ટૉપિંગ-પોટેન્શિયલ V0 મળે છે, તો તે ધાતુની સપાટી માતે થ્રેશોલ્દ તરંગલંબાઈ ...........
  • straight lambda over 4

Advertisement
5.
સોડિયમ ધાતુની સપાટી પર વારાફરથી અનુક્રમે પારજાંબલી વિકિરણ અને દ્રશ્યપ્રકાશ આપાત કરવામાં આવે છે અને સ્ટેપિંગ-પૉટેન્શિયલનાં મૂલ્યો માપવામાં આવે છે, તો સ્ટૉપિંગ-પૉટેન્શિયલનું મૂલ્ય .........
  • બંને કિસ્સામાં સમાન હશે.

  • દ્રશ્યપ્રકાશ માટે વધારે હશે. 

  • ગમે તેમ બદલાશે.

  • પારજાંબલી વિકિરણ માટે વધારે હશે.


6. એક ફોટો સંવેદી સપાટી પર આપાત પ્રકાશની આવૃત્તિ બમણી કરતા તેના સ્ટૉપિંગ-પૉટેન્શિયલનું મૂલ્ય ...........
  • બમણું થશે. 

  • અડધું થશે. 

  • બમણા કરતાં વધારે થશે.

  • બમણા કરતાં ઓછું થશે. 


7.
એક ફોટોસેલ પર આપત પ્રકાશની તરંગલંબાઈ bold lambda હોય, તો ઉત્સાર્જીત ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ઝડપ v છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈ fraction numerator bold 3 bold lambda over denominator bold 4 end fraction કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ.............  
  • square root of 4 over 3 end root space straight V કરતા વધારે

  • square root of 4 over 3 end root space straight Vજેટલી 
  • square root of 4 over 3 end root space straight V spaceકરતા ઓછી 
  • square root of 4 over 3 end root space straight V spaceજેટલી

8.
ફોટોસેલ પર આપાત પ્રકાશની તીવ્રતા ચાર ગણી કરતા ઉત્સર્જીત થતા ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા અને મહત્તમ ગતિઉર્જા અનુક્રમે ........ અને ..........
  • ચાર ગણી થશે, બમણી થશે. 

  • બમણી થશે, અચળ રહેશે 

  • ચાર ગણી થશે, અચળ રહેશે.

  • અચળ રહેશે, બમણી થશે. 


Advertisement
9.
0.6 μm તરંગલંબાઈવાળો એક પ્રકાશ એક ધાતુની સપાટી પર આપાત કરતા ફોટો-ઈલેક્ટ્રૉન્સ ઉત્સર્જિત થાય છે તથા સ્ટૉપિંગ-પૉટેન્શિયલનું મૂલ્ય 0.5 V મળે છે. જો એ જ સપાટી 0.4 μm  તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરતાં સ્ટૉપિંગ –પૉટેન્શિયલનું મૂલ્ય 1.5 V મળે છે, તો ધાતુની સપાટીનું વર્ક-કંકશન .......... 
  • 0.75 eV

  • 2.5 eV

  • 1.5 eV

  • 3 eV


10.
bold hc over bold lambda subscript bold 0 વર્ક-ફંકશન ધરાવતી એક ધાતુની સપાટી પર λ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે છે. જો λ0 એ ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ હોય, તો સપાટી પરથી ફોટોઈલેક્ટૉન્સનું ઉત્સર્જન મેળવવા માટે ...........
  • straight lambda space less or equal than space straight lambda subscript 0
  • straight lambda space greater or equal than space straight lambda subscript 0
  • straight lambda space less or equal than space 2 straight lambda subscript 0
  • straight lambda space equals space straight lambda subscript 0

Advertisement

Switch