Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Physics
Advertisement
zigya logo

Gujarati JEE Physics : વિકિરણ અને દ્વવ્યનો દ્વૈત સ્વભાવ

Multiple Choice Questions

11.
એક ધાતુની સપાટે પર 8 × 1014 Hz આવૃત્તિ ધારાવતું વિકિરણ આપાત કરતા ઉત્સર્જતા ફોટો-ઈલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા 0.5 eV મળે છે. એ જ સાપાટી પર જ્યારે 12 × 1014 Hz આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરતા ઉત્સર્જતા ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ગતિઉર્જા 2eV મળે છે, તો ધાતુની સપાટીનું વર્ક-ફંકશન ..........
  • 0.5 eV

  • 3.85 eV

  • 3.5 eV

  • 2.5 eV


12.
કોઈ ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ મૂલ્ય 3.3 × 1014 Hz જો આ સપાટી પર આવૃત્તિવાળો 8.2 × 1014 Hz પ્રકાશ અપાત કરવામાં આવે, તો સ્ટૉપિંગ-પોટૅન્શિયલ નું મુલ્ય ............. h = 6.63 × 10-34 Js, e = 1.6 × 10-19 C.
  • 1.74 V

  • 4.06 V

  • 2.03 V

  • 3.68 V


13.
શાતુની સપાટી પર આપાત પ્રકાશની આવૃત્તિ ત્રણ ગણી કરતાં ઉત્સર્જતા ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ગતિઉર્જા મૂલ્ય .........
  • ત્રણ ગણુ થશે.

  • ત્રણ ગણા કરતા વધારે થશે.

  • ત્રણ ગણા કરતાં ઓછું થશે. 

  • ત્રીજા ભાગનું થશે. 


14.
એક ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ આવૃત્તિ bold delta subscript bold 0 છે સપાટી પર 2f0 આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતા ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રૉન્સની મહત્તમ ઝડપ 2 ×106 ms-1 મળે છે. જો સપાટી પર 5f0 આવૃત્તિ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટો-ઈલેક્ટ્રોન્સની મહત્તમ ઝડપ = ………… ms-1
  • 8 × 106

  • 6 × 106

  • 4 × 106

  • 3 × 106


Advertisement
15.
એક ફોટોસેલથી એક બિંદુવત 1m અંતરે હોય ત્યારે ફોટો-ઈલેક્ટિક પ્રવાહ 16mA મળે છે. જો એ જ ઉદ્દગમ 4m અંતરે મૂકવામાં આવે તો ફોટો-ઈલેક્ટ્રિક પ્રવાહ ............
  • 16 mA

  • 4 mA

  • 1 mA

  • 2 mA


16.
કોઈ ધાતુની સપાટી પર અનુક્રમે λ1 અને λ2 તરંગલંબાઇવાળો પ્રકાશ આપાત કરતા ઊત્સર્જિત ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જાઓ અનુક્રમે Kઅને K2 મળે છે, તો ધાતુની સપાટીનું વર્ક-ફંકશન ........ 
  • fraction numerator straight K subscript 1 straight K subscript 2 over denominator straight lambda subscript 1 minus straight lambda subscript 2 end fraction
  • fraction numerator straight K subscript 2 space end subscript straight lambda subscript 2 space end subscript minus straight K subscript 1 straight lambda subscript 1 over denominator straight lambda subscript 1 minus straight lambda subscript 2 end fraction
  • fraction numerator straight lambda subscript 2 straight lambda subscript 1 left parenthesis straight K subscript 1 minus straight K subscript 2 right parenthesis over denominator straight lambda subscript 1 minus straight lambda subscript 2 end fraction
  • આપેલ પૈકી એક પણ નહી 


17.
એક ધાતુની સપાટી માટે વર્ક-ફંકશન ϕ0 છે. આ સપાટી પર વારાફરથી અનુક્રમે 5ϕ0અને19ϕ0 ઊર્જા ધરાવતાં વિકિરણ આપાત કરવામાં આવે છે. તો બંને કિસ્સાઓમાં ઉત્સર્જિત થતાં ફોટો-ઈલેકટ્રૉન્સની મહત્તમ ઝડપનો ગુણોત્તર = ........
  • 2:3

  • 1:2

  • 1:1

  • 1:3


18.
જ્યારે ધાતુની સપાટીની સપાટી પર λ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરતાં ફોટો-ઈલેક્ટ્રોન્સ પ્રવાહ માટે સ્ટૉપિંગ-પોટેન્શિયલ 3 V0 મળે છે, અને જ્યારે એ જ સપાટી પર 2λ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપત કરતાં સ્ટૉપિંગ-પોટેંશિયલ V0 મળે છે, તો ધાતુની સપાટી પરથી ફોટો-ઈલેક્ટ્રૉનના ઉત્સર્જન માટે થ્રોલ્ડ તરંગલંબાઈ...........

Advertisement
19.
ઍલ્યુમિનિયમ ધાતુની સપાટીમાટે વર્ક-ફંકશન 4.2 eV છે. તો આ સપાટી પર આપાત પ્રકાશની કઈ તરંગલંબાઈ માટે સ્ટૉપિંગ-પોટૅન્શિયલનું મૂલ્ય શુન્ય થશે ? h = 6.6 × v-34 Hs,  c = 3 × 108 ms-1
  • 4268 straight A with degree on top

  • 2946 straight A with degree on top

  • 2694 straight A with degree on top

  • 1854 straight A with degree on top


20.
ϕ0 વર્ક-ફંકશન ધરાવતા ધાતુની સપાટી પર λ તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરતાં ઉત્સર્જતા ફોટો-ઈલેક્ટ્રોન્સની મહત્તમ ઝડપ = ......... જ્યાં h = પ્લાન્કનો અચળાંક, c = શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને m = ઈલેક્ટ્રૉન્સનું દળ. 
  • fraction numerator left parenthesis hc space minus space λφ subscript 0 right parenthesis over denominator straight m end fraction
  • open square brackets fraction numerator left parenthesis hc space minus space λφ subscript 0 right parenthesis over denominator straight m end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • open square brackets fraction numerator 2 space left parenthesis hc space minus space λφ subscript 0 right parenthesis over denominator mλ end fraction close square brackets to the power of begin inline style 1 half end style end exponent
  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch