CBSE
ઊંદર પર પ્રયોગ દરમિયાન કઈ બે જાતનો ઉપયોગ કર્યો ?
S-III, S-II
S-III, R-II
T-III, S-III
R-III, R-II
ગ્રીફીથ – અસર અન્ય કયા નામથી પ્રચલિત છે ?
બૅક્ટેરિયલ – રૂપાંતરણ
બૅક્ટેરિયલ – પુનઃસંયોજન
વાઈરલ-રૂપાંતરણ
ન્યુમોકોક્સ – પરાંતરણ
વારસાગત લક્ષણોના ઔગમન માટેનું દ્રવ્ય ક્યાં આવેલું હોય છે ?
રંગસુત્રોમાં
કોષરસમાં
RNA પર
એક પણ નહિ
77
87
650
230
સિસ્ટ્રોન
કોડોન
એક્સોન
ઈન્ટ્રોન
કઈ શાખાનાં સંશોધનોએ સબિત કર્યુ કે રંગસૂત્રોમાં રહેલો ન્યુક્લિઈક ઍસિડ વારસાગત લક્ષણોના અનુગમન માટે જવાબદાર છે ?
જનીનવિદ્યા
જીવવિજ્ઞાન
જૈવ-રસાયણશાસ્ત્ર
આણ્વિક જીવવિજ્ઞાન
D.
આણ્વિક જીવવિજ્ઞાન
‘બાલબીની રિંગ’ એ શાના માટેનું સ્થાન છે ?
લિપિડ-સંશ્ર્લેષણ માટેનું
પોલિસેકેરાઈડ્સના સંશ્ર્લેષણ માટેનું
DNA સ્વયંજનન માટેનું
RNA અને પ્રોટીન સંશ્ર્લેષણ માટનું
બૅક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો ?
ગ્ર્ફિથ
હર્શી, ચેઈઝ
વોટસન, ક્રિક
એવરી, મેક્કાર્ટી, મેક્લીઑડ
ન્યુમોકોક્સ R-II જાત કેવી છે ?
ચેપી
ઝેરી
બિનઝેરી
એક પણ નહીં.
ગ્રિફીથ બૅક્ટેરિયલ રૂપાંતરણ માટે કોનો ઉપયોગ કરયો ?
સાલ્મેનેલા
સ્પીરૂલીપીયમ
બેસિલસ
ન્યુમોકોક્સ