CBSE
કઈ પ્રાચીન સંસ્કૃતિમાં ઘોડાઓ, ગધેડાઓ અને ખંજૂરમાં પસંદગીપાત્ર સંકરણ કરામાં આવતું હતું ?
બેબિલોન
એસ્સિરિયા
હડપ્પા
A અને B બંને
પ્રજનનીય દ્રવ્ય વ્યક્તિમાં દરેક અંગમાંથી મોકલવામાં આવે છે, તેવું કોણ માનતુ હતુ ?
જૉહન સેન
મૅન્ડલ
બેટ્સન
હિપ્પોક્રેટા
આનુવંશિકતા માટે જવાબદાર વાહક કારક છે તેવું કોનું માનવું હતું ?
મૉર્ગન
મૅન્ડલ
જૉહાન સેન
બેટસન અને પુનેટ
મૅન્ડલ આનુવંશિકતાના વાહકને જનીન તરીકે કોણે ઓળખાવ્યું ?
મૉર્ગન
શેરમાર્ક
જૉહન સેન
બેટસન
મૅન્ડેલિઝન શેની સાથે સંકળાયેલ છે ?
લિંગી પ્રજનનમાં અર્ધીકરણ સાથે
સજીવોમાં વારસાગત લક્ષણો સાથે
વ્યતીકરણ અને સંલગ્નતા
સજીવોમાં વિકૃતિ સાથે
પ્રથમ મહાન જમીન શાસ્ત્રી કોણ છે ?
બોવરી
ઍન્ગલર
મૅન્ડલ
બેટસન
ચીની પિપીમાં કોની ઉત્તમ જતો પેદા કરવા માટેના ઉલ્લેખો 5000 વર્ષો આસપાસ દર્શાવેલ છે ?
ખજૂરની
ઘોડાઓની
ગધેડાઓની
ડાંગરની
મૅન્ડલે વટાણાના સંક્રણ-અભ્યાસનાં પરિણામોનો સામાન્ય સારાંશ કોની સમક્ષ રજૂ કયો ?
1865માં બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટી સમક્ષ
1865માં દ-વ્રીઝ શેરમાર્ક અને કૉરેન્સ સમક્ષ
1865માં બ્રિટિશ સરકાર સમક્ષ
1865માં અમેરિકા ગવર્મેન્ટ સમક્ષ
A.
1865માં બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટી સમક્ષ
કયા વૈજ્ઞાનિકોના પુનઃસંશોધન દ્વારા મૅન્ડલના કાર્યની યોગ્ય મુલવણી થવા પામી હતી ?
કૉરેન્સ
દ-વ્રીઝ
શેરમાર્ક
આપેલ તમામ
મૅન્ડલ ક્યાંના મૂળ વતની હતા ?
ઈટલી
ફ્રાન્સ
ઑસ્ટ્રીયા
સ્વિડન