Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

Advertisement
131.

ટૂંકા શિંગડાં ધરાવતી ઢોરની જાતમાં કાબરચીતરી રૂવાંટી ધરાવતાં ઢોરની જાતનુ સંકરણ સફેદ રૂવાંટી ધરાવતા ઢોરની જાત સાથે કરાવવામાં આવે તો કેવું સ્વરૂપ સંતતિ જોવા મળે ? 

  • સફેદ : લાલ (3:1)
  • કાબરચીતરી : સફેદ (1:1) 

  • કાવરચીતરી : સફેદ (3:1) 

  • કાબરચીતરી : લાલ (1:1) 


B.

કાબરચીતરી : સફેદ (1:1) 


Advertisement
132. સહ-પ્રભાવિતાનું જનીનપ્રકાર પ્રમાણ કયું થાય ? 
  • 1:2:1

  • 1:1

  • 3:1

  • 1:2:2


133.

કાબરચીતરી રુવાંટી એટલે કેવા રંગના વાળ ?

  • સફેદ, લાલ, કાળા

  • લાલ, સફેદ 

  • લાલ 

  • કાળા 


134. કાબરચીતરી રુવાંટીવાળા ઢોરની જનીનપ્રકાર કયો છે ?
  • Rr

  • RR

  • rr

  • Br


Advertisement
135.

કયાં જનીનો જથ્થાના પ્રમાણને આધારે લક્ષણના વિકાસ પર અસર કરે છે ?

  • અપૂર્ણ પ્રભાવી જનીનો 

  • બહુવિકલ્પ જનીનો

  • સંચયી જનીનો 

  • સહપ્રભાવી જનીનો 


136.

ચામડીનાં રંગ માટે દરેક જનીનનું તેના ........ ને લીધે રંગપણાના એકમ તરીકેનું હોય છે.

  • અપૂર્ણ પ્રભાવ 

  • પૂર્ણ પ્રભાવ

  • વૈકલ્પિક પ્રભાવ

  • સહપ્રભાવ 


137. મનુષ્યમાં શ્યામવર્ણ ધરાવતી વ્યક્તિનો જનીનપ્રકાર છે. 
  • 4

  • 16

  • 30

  • 64


138.

તે મનુષ્યમાં શ્યામવર્ણ ધરાવતી વ્યક્તિનો જનીનપ્રકાર છે.

  • aa BB cc

  • AA BB CC 

  • AA bb cc 

  • aa bb cc 


Advertisement
139.

તે મનુષ્યમાં ઊજળી ચામડીની રંગછટા માટેનો જનીનપ્રકાર છે. 

  • aa bb cc
  • AA bb CC 

  • AA BB cc 

  • AABb cc 


140.

મનુષ્યમાં રુધિરજૂથનો વારસો કઈ શરત આધીન હોય છે ?

  • અપૂર્ણ પ્રભુતા

  • બહુવિકલ્પી કારકો 

  • સહપ્રભાવિતા 

  • બહુજનીનિક વારસો 


Advertisement