Important Questions of આનુવંશિકતા અને ભિન્નતા for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

181.

વ્યતીકરણ કોષવિભાજનની કઈ અવસ્થા દરમિયાન જોવા મળે છે ?

  • ડાયકાઈનેસિસ

  • લેપ્ટોટિન 

  • પેકેટિન 

  • ઝાયગોટિન 


182.

મૅન્ડલે જોયુ કે કેટલાક લક્ષણો મુક્ત રીતે વિશ્ર્લેષણ પામતા નથી પછી આ ઘટના કયા નામથી ઓળખાય ?

  • પ્રભુતા 

  • વ્યતીકરણ 

  • સંલગ્નતા 

  • અસમભાજન


183.

વ્યતિકરણ માટેના એકમ કયો છે ?

  • મ્યુટોન

  • સિસ્ટ્રોન 

  • સેન્ટિ મૉર્ગન 

  • રેકોન 


184.

કયા વૈજ્ઞાનિકે કીટકોમાં આવેલ X-રંગસુત્રને X-કાય તરીકે ઓળખાવ્યું ?

  • મૉર્ગન

  • હેકિન્ગ 

  • મેકલુંગ 

  • બ્રિજીસ 


Advertisement
185.

કયા વૈજ્ઞાનિકે હેન્કિંગ દર્શાવેલ X-કાયને રંગસુત્ર તરીકે ઓળખી બતાવ્યું ?

  • ડેવનપોર્ટ

  • બ્રિજીસ 

  • મેકલુંગ 

  • મૅન્ડલ 


186.

ગોલ્ડસ્મિથ વૈજ્ઞાનિકે કયા વાદને સમર્થન આપ્યું ?

  • વિકૃતિ

  • લિંગનિશ્ચયન વાદ 

  • આનુવંશિકતા વાદ 

  • લિંગનિશ્ચયન માટેનો રંગસુત્ર વાદ વાદ


187.

કયા વાદ મુજબ સજીવોમાં બે પ્રકારના રંગસુત્રો હોય છે ?

  • લિંગનિશ્ચયનનાં રંગસુત્ર વાદ

  • આનુવશિકતા વાદ 

  • નૈસર્ગિક પસંદગી વાદ 

  • વિકૃઍતિવાદ 


188.

લિંગી રંગસુત્રો સજીવોમાં ........ નક્કી કરે છે.

  •  કદ, લંબાઈ

  • લિંગ 

  • દૈહિક,લક્ષણો 

  • આકાર,વૃદ્ધિ


Advertisement
Advertisement
189.

કયા સજીવોમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે ?

  • પક્ષીઓ 

  • ડ્રોસોફિલા 

  • મનુષ્ય 

  • આપેલ તમામ


A.

પક્ષીઓ 

D.

આપેલ તમામ


Advertisement
190.

‘એક લિંગ બે પ્રકારના જન્યુકોસઃઓ પેદા કરે અને દરેક જન્યુ ફલન વખતે વિવિધ લિંગનિશ્ચિયન કરે. ‘આપેલ વિધાન કયા વાદ માટે સાચું છે ?

  • વિકૃતિવાદ 

  • વિષમજન્યુજ આધારિત થિયરી

  • જનીનિક સમતુલન વાદ 

  • આનુવંશિકતા વાદ 


Advertisement