CBSE
એક સંકરિત કસોટી સંકરણમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ શું છે?
1:2:1
1:1
1:2
3:1
પ્રચ્છન્નનું તેની સંકરણ અથવા સંતતિ વચ્ચેના સંકરણને ........ કહે છે.
દ્વિ-સંકરણ
બક-ક્રોસ
કસોટી સંકરણ
એક સંકરણ
C.
કસોટી સંકરણ
મેન્ડલનો નો ગુણોત્તર ........ ને લીધે હોય છે.
એકમ કારકનાં નિયમ
વિશ્લેષણના નિયમ
જન્યુઓની શુદ્વતાનાં નિયમ
મુક્ત વિશ્લેષણનાં નિયમ
કયો જનીન પ્રકાર સાચી દ્વી-સંકરિત અવસ્થા દર્શાવે છે?
Tt Rr
TT Rr
tt rr
Tt rr
F1 વિષમયુગ્મી અને પ્રચ્છન્ન વચ્ચેના સંકરણ દ્વારા ઉદભવતી સંતતિનું પ્રમાણ ...... છે.
1:1
2:1
3:1
1:2:1
દ્વિ સંકરિત વિષમયુગ્મી દ્વારા ઉત્પન્ન થતાં જન્યુઓના કેટલાં પ્રકાર અને શું પ્રમાણ હશે?
3 પ્રકાર અને 1:2:1 નું પ્રમાણ
4 પ્રકાર અને 1:1:1:1 નું પ્રમાણ
4 પ્રકાર અને 9:3:3:1 નું પ્રમાણ
2 પ્રકાર અને 3:1 નું પ્રમાણ
ત્રિ-સંકરણની F1 પેઢીમાં કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે?
3
4
8
16
મેન્ડલે આનુવંશિકતાના કેટલા સિદ્વાંત આપ્યા હતા?
એક
બે
ત્રણ
ચાર
1
3
4
9
સંકરણનો નિયમ .......... સાબિત કરે છે.
મુક્ત વિશ્લેષણનો નિયમ
વિશ્લેષણ
જન્યુઓની શુદ્વતા
પ્રભાવિતા