CBSE
જનીન પ્રકાર ........ છે.
જનન કોષોની જનીનિક સંરચના
વ્યક્તિની જનીનિક સંરચના
અસંખ્ય સજીવોની જનીનિક સંરચના
પ્લાસ્ટીડસની જનીનિક સંરચના
જ્યારે પુષ્પો એક લિંગી હોય તો......... માં ઇમાસ્કયુલેશન કરવામાં આવે છે.
માદાં
નર
A અને B બંને
આપેલ પૈકી એક પણ નહી
મેન્ડેલવાદ .......... ની જનીનવિદ્યા છે.
આદિકોષકેન્દ્રી
એકકીય
દ્વિકીય
આપેલ બધા જ
દ્વિ સંકરિત વનસ્પતિ કેટલા પ્રકારની પરાગરજ ઉત્પન્ન કરે છે?
એક
બે
ચાર
આઠ
મેન્ડેલનું તારણ પ્રથમ .............. માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
નેચર ફોરશેન્ડર વેરેઇન
જર્નલ ઓફ પ્લાન્ટ બ્રીડિંગ
જર્નલ ઓફ જીનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ
આપેલ પૈકી એક પણ નહી
જ્યારે વનસ્પતિને વૈષમ્યાત્મક લક્ષણોના બે કારકો હોય તો તેને ......... કહે છે.
એકસદની
સમયુગ્મી
દ્વિસદની
વિષમયુગ્મી
કારક કે જે તેની અસર બીજાની હાજરીમાં અભિવ્યક્ત કરી શકતું નથી તેને ......... કહેવાય છે.
પ્રચ્છન્ન
સહપ્રભુતા
સપ્લીમેન્ટરી
કોમ્પ્લીમેન્ટરી
સંકરણ માટે મેન્ડેલ દ્વારા કઈ પદ્વતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
ઇમાસ્ક્યુલેશન
બેગીંગ
પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન
A અને B બંને
સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1 ............ સાબિત કરે છે.
મુક્ત વિશ્લેષણનો નિયમ
પ્રભુતા
વિશ્લેષણ
વ્યતિકરણ
C.
વિશ્લેષણ
દ્વિ-સંકરણની સંતતિમાં કેટલા સંકરિત છોડ હોય છે?
એક
બે
ચાર
સોળ