ભારતમાં કેટલા Hot Spot from Class Biology જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

Advertisement
71. ભારતમાં કેટલા Hot Spot છે ? 
  • 3

  • 25

  • 34

  • 28


A.

3


Advertisement
72. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ? 
  • 4

  • 14

  • 17

  • 21


73.

અહીં માનવપ્રવ્ર્ત્તિને નિયમોને આધીન કરવા દેવામાં આવે છે ?

  • અભયારણ્યો 

  • રાષ્ટ્રીય ઉદ્યાનો 

  • A અને B બંને 

  • સુરક્ષિત પ્રદેશો


74. ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલાં છે ? 
  • 4

  • 13

  • 17

  • 21


Advertisement
75.

કયા કાર્યક્રમ હેઠળ યુનેસ્કો દ્વારા આરક્ષિત જૈવાવરણનો સિદ્ધાંત રચ્યો.

  • મેન ઑફ બાયોસ્ફિયર 

  • મેન ઍન્ડ બાયોગ્રાફી

  • મેન ઑફ બાયોસ્ફિયર 

  • મેન ઑફ બયોગ્રાફી 


76. ભારતમાં કેટલાં આરક્ષિત જૈવાવરણ આવેલા છે ?
  • 13

  • 14

  • 17

  • 21


77. આરક્ષિત જૈવાવરણ કેટલા વિસ્તારો ધરાવે છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


78.

IBAG સાથે સંકળાયેલ ઉદ્યાનોની સંખ્યાં કેટલે છે ?

  • 700 

  • 700 થી વધુ 

  • 800 

  • 800થી વધુ


Advertisement
79.

પ્રયોગાત્મક રીતે ભેજવાળા બીજને પર્યાવરણના તાપમાને સંગ્રહ કરવાની પદ્ધતિ એટલે ...........

  • સંપૂર્ણ સંગ્રહ 

  • શુષ્કસંગ્રહ 

  • શીતસંગ્રહ 

  • આપેલ તમામ


80.

જનીનનીધિમાં ......... થી વધુ ધાન્યો અને .......... કઠોળનું એકત્રિકરણ કરવામાં આવ્યું છે.

  • 22,000, 43,000

  • 22,000, 34,000

  • 43,000, 22,000 

  • 34,000, 22,000 


Advertisement