Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

121.

સૌ પ્રથમ રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ શોધનાર વૈજ્ઞાનિક ...........

  • પોલ બર્ગ

  • ટેમાન – બાલ્ટીમોર 

  • સેન્ગર 

  • નાથાન્સ અને સ્મિથ 


122.

જનીનિક ઈજનેર એટલે .........

  • RNA ને દાખલ કરવો 

  • ઉત્સેચકને દાખલ કરવો

  • કૃત્રિમ પ્રક્રિયા દ્વાર જનીનને દાખલ કરવો

  • વધારાના કેન્દ્રીય ઝનીનનો અભ્યાસ 


123.

બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ............ માટે ઉપયોગ થાય છે.

  • DNA નું ખંડન

  • DNA બહુલિકરણ 

  • DNA ઓળખાણ

  • DNA સમારકામ


124.

જનીનિક ઈજનેરીમાં કઈ રચનાનો સમાવેશ થાય છે ?

  • સંકેત 

  • પ્લાસ્ટીડ 

  • પ્લાઝમીડ 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
125.

નીચેનામાંથી કોને રાસાયણિક કાતર ગણી શકાય ? 

  • Bam – I 

  • Eco – RI 

  • Hind – III 

  • આપેલ બધા જ


Advertisement
126.

જનીનિક ઈજનેરીમાં રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝના ઉપયોગમાં લેવાનું કારણ ......

  • તેઓ DNA ને ચોક્કસ બેઝ શૃંખલામાંથી કાપે છે.

  • તેઓ હાનિકારક પ્રોટીનનિ નાશ કરે મેળવાપી ........... 
  • તેઓ DNA ના ટુકદાને જોડવાનું કાર્ય કરે છે. 
  • તેઓ DNA ન અજુદા જુદા કદના ટુકડા કરે છે. 


A.

તેઓ DNA ને ચોક્કસ બેઝ શૃંખલામાંથી કાપે છે.


Advertisement
127.

જ્યારે બહારનાં જનીનના ટુકડાને સજીવમાં અસલી ઉમેરી જનીન પ્રકાર સુધારો કરવામાં આવે તે પ્રક્રિયાને ......... કહે છે.

  • પ્લાસ્ટીક શસ્ત્રક્રિયા

  • પેશી સંવર્ધન 

  • જનીનિક વૈવિદ્ય 

  • જનીનિકીય ઈજનેરી 


128.

જનીનિક રીતે સ્થાનાંતરીત કરેલ સજીવ, જે એક કરતાં વધુ જનીન ઉમેરીને બનાવેલ હોય, તેવી બીજી જાતને ............. કહેવાય છે.

  • પરિવર્તીત સજીવ 

  • રીટ્રોપોસોન્સ

  • પરિવર્તક 

  • જનીન અભિવ્યક્તિ 


Advertisement
129.

પાકમાં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક .............

  • એગ્રોબેક્ટેરીયમનો Ti-પ્લાઝમીડ 

  • ઈ.કોલાઈનો ફાજ

  • B, સબીટીલીસનું પ્લાઝમીડ 

  • બેક્ટેરિયોફાજ 


130.

ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસીઅને જે મોતા વધારાનાં રંગસુત્રકીય પ્લાઝમીડમાં આવેલા છે તેને શું કહેવાય છે ?

  • લેમ્ડા ફાજ 

  • પ્લાઝમીડ BR322

  • Ti – પ્લાઝમીડ 

  • Ri – પ્લાઝમીડ 


Advertisement