CBSE
કાઈમરીક DNA એટલે ............
DNA જે એકીય શૃંખલા ધરાવે છે.
DNA જે યુરેસીલ ધરાવે છે.
DNA જે RNA માંથી સશ્લેષિત થાય છે.
પુનઃસંયોજીત DNA
જનીનિક ઈજનેરીનો હેતુ ..........
નવું જનીન ઉમેરીને માનવ રોગની સારવાર
મુખ્ય જનીનનો નાશ
ખામીયુક્ત જનીનની સાચવણી
ઉપરના તમામ
જનીનને શોધવા માટીનો ન્યુક્લિઈક સિડનો ટુકડો જેની સાથે સંકરણ થાય, તેને ............ કહેવાય.
ચીપકું છેડા
બુઠ્ઠા છેડા
C – DNA
DNA પ્રોબ
DNA ના પ્રવર્ધન માટે વપરાતો Taq પોલિમરેઝ ............. સંકળાયેલ છે.
PCR – પદ્ધતિ
જનીન પ્રતિકૃતિ
r-DNA પદ્ધતિ
સંકરણ પદ્ધતિ
પ્લાઝમીડને વાહક તરીકે ઉપયોગમા6 લેવાય છે, કારણ કે
તેની પાસે એન્ટીબાયોટીક અવરોધક જનીન છે.
તે વર્તુળાકાર DNA છે, જે સુકોષકેન્દ્રીય DNA સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે.
તે એકકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીય વચ્ચે વહન પામી શકે છે.
બંને છેડા સ્વયંજનન કરે છે.
પ્લાઝમીડ માટે સાચું છે ........
જીવંત પ્રક્રિયા માટેના જનીન પ્લાઝમીડ ધરાવે છે.
તેઓ રંગસુત્રનો મુખ્ય ભાગ રચે છે.
જનીન રૂપાંતરણમાં પ્લાઝમીડ વધુ ઉપયોગમાં લેવાય છે.
તેઓ વિષાણુમાં જોવામળે છે.
C.
જનીન રૂપાંતરણમાં પ્લાઝમીડ વધુ ઉપયોગમાં લેવાય છે.
નીચેનામાંથી કયું DNAનો ચોક્કસ ભાગમં કાપ મૂકશે ?
આલ્કલાઈન ફોસ્ફેટ
લાઈગેઝ
એન્ડોન્યુક્લિએઝ
રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ
નજીનિક ઈજનેરીમાં DNA નું સ્થાપન કોની શોધને આભારીછે ?
ટ્રાન્સક્રિપ્ટેઝ
પ્રાઈમેઝ
રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ
વનસ્પતિની જનીનિક ઈજનેરીમાં નીચેનામાંથી કયું વધુ ઉપયોગમાં લેવાય છે ?
એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફેસીયન
ક્લોસ્ટ્રોડીયમ સેપ્ટીકમ
ઝેન્થોમોનાસ સાઈટ્રી
બેસીલસ કોએગ્યુલન્સ
રિસ્ટ્રીકશન ઉત્સેચક
વાહકની જરૂરિયાત વગર જ જનીન રૂપાંતરણમાં જરૂરી છે.
DNA ના ટુકડાને કાપે અથવા જોડે છે.
એવા એન્ડોન્યુક્લિઈઝ છે જે DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
બહાર નીકળતાં DNA અથવા RNA ને એપૂરક જોડી બનાવે છે.