યજમાન કોષમાં DNA from Class Biology જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

291.

મોનાસ્ક પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગી છે.

  • રૂધિર કોલેસ્ટેરોલને ઘટાડતા સ્ટેટીન્સ 

  • ઈથેનોલ 

  • રૂધિર વાહિનીમાં ક્લોટ દૂર કરવા સ્ટ્રેપ્ટોકાઈનેઝ

  • સાઈટ્રીક એસિડ 


292.

ગોબર ગેસમાં સૌથી વધુ માત્રા ........ ની હોય છે.

  • બ્યુટેન 

  • પ્રોપોન 

  • મિથેન

  • કાર્બનડાયોક્સાઈડ 


Advertisement
293.

યજમાન કોષમાં DNA દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ........... ઉત્પન્ન કરે છે.

  • એન્ટીફીડન્ટ 

  • ઝેરી પ્રોટીન 

  • બંન્ને સેન્સ અને નોન સેન્સ RNA 

  • ચોક્કસ અંતઃસ્ત્રાવ


C.

બંન્ને સેન્સ અને નોન સેન્સ RNA 


Advertisement
294.

નીચેના ચાર વાક્યોને ધ્યાનમાં લો (A-D) વાંચો અને વિકલ્પ પસંદ કરો :

A. એકકોષીય સ્પાયલીના પ્રિટીન, ખનીજ, વિટામીન વગેરેથી ભરપૂર ખોરાક ઉત્પન્ન કરે છે.
B. સૂક્ષ્મ જીવ શરીર ધરાવે તે મીથાયલોફીલસ મીથાયલોસ્ટ્રોફ્સ એ પ્રતિદીનગાય કરતાં વધુ સમય પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે.
C. સામાન્ય બટન મશરુમ વિટામીન C થી ભરપૂર છે.
D. ચોખાની જાતી વિકસાવાઈ છે જે કેલ્શીયમથી ભરપૂર છે.

  • વિધાન C અને D 

  • વિધાન A, C અને D

  • વિધાન B, C અને D 

  • વિધાન A અને B 


Advertisement
295.

સૌ પ્રથમ ક્લિનીલક નજીન થેરીપી ......... ની સારવાર માટે કરાઈ હતી.

  • મધુ પ્રમેહ 

  • અછબડા

  • સંધિવા 

  • એડીનોસાઈન ડીએમીનેઝની ઉણપ 


296.

લેક્ટઇક એસિડ બેક્ટેરિયા દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે તથા ........ વધારીને તેને પોષણ યુક્ત બનાવે છે.

  • વિટામીન C અને A

  • વિટામીન A 

  • વિટામીન B12 

  • વિટામીન B6 


297.

પ્ટ્રોક્રોપનું ઉદાહરણ .......... છે.

  • શેરડી

  • મકાઈ 

  • યુફોર્બીયા 

  • બટાટા 


298.

તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનિક જીવાણુ –

  • એગ્રોબેક્ટેરિયમ ટ્યુફેસ્ઝીઅન 

  • સ્યુડોમોનાસ પુટીડા

  • બેસીલસ સબટીલીસ 

  • ઈ.કોલાઈ 


Advertisement
299.

તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનિક જીવાણુ –

  • એગ્રોબેક્ટેરિયમ ટ્યુફેસ્ઝીઅન 

  • સ્યુડોમોનાસ પુટીડા

  • ઈ.કોલાઈ 

  • બેસીલસ સબટીલીસ 


300.

પુનઃસંયોજીત DNA તકનીકી દ્વારા કયા વૈજ્ઞાનિક ઈન્ટૅરફેરોન મેળવ્યું ?

  • અમેરિકન ફર્મ

  • કોહલર અને મીલ્સ્ટેન 

  • ચાર્લ્સ વેઈઝમેન 

  • નાથાન્સ અને સ્મિથ 


Advertisement