CBSE
ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના
તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ
પ્રક્રિયાનો શક્તિસ્તર
તેનું કલિલ સ્વરૂપ
તેનો ઉભયગુણધર્મ
જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ?
ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ
નીચું તાપમાન અને ઊંચા દબાણ
ઊંચું તપમાન અને નીચું દબાણ
નીચું તાપમાન અને વાતાવરણ દબાણ
m-RNA માટે અસંગત વિધાન જણાવો.
એમીનો ઍસિડનું વહન કરાવે.
DNAની ટેમ્પલેટ શૃંખલા પર સંશ્ર્લેષણ પામે.
પ્રોટીન સંશ્ર્લેષણ માટેની માહિતીનું વહન કરે.
તેનું કાર્ય પૂરું થતાં વિઘટન પામે.
ATP નું બંધારણ કોની સાથે મળતું આવે છે ?
ફેટીઍસિડ
RNAન્યુક્લિએટાઈડ
DNAન્યુક્લિઓટાઈડ
એમિનોઍસિડ
ન્યુક્લિઓ પ્રોટીન એટલે,
t-RNA + પ્રોટીન
r-RNA + પ્રોટીન
r-RNA + ન્યુક્લિઈક ઍસિડ
ન્યુક્લિઓટાઈડ + પ્રોટીન
ઉત્સેચક એટલે,
જૈવિક ઉદ્દીપક
જૈવિક રસાયણ
જૈવિક પ્રોટીન
જૈવિક અંતઃસ્ત્રાવ
નીચે પૈકી અસંગત વિધાન જણાવો.
DNA – પ્રોટીન સંશ્ર્લેષણ માટેની જગ્યા
m-RNA – જનીનસંકેત
t-RNA – પ્રતિસંકેત
r-RNA – રિબોઝોમ બંધારણ
રિબોઝાઈમ એટલે શું ?
r-RNA + પ્રોટીન
r-RNA
રિબોઝાઈમ + r-RNA
ન્યુક્લિઈક ઍસિડનાં બનેલા ઉત્સેચક
રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ?
m-RNA સંશ્ર્લેષણ
શ્વસન
પ્રોટીન સંશ્ર્લેષણ
DNA સંશ્ર્લેષણ
ક્રમિક રીતે ઉંચા અને નીંચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?
નાશ અને નિષ્ક્રિય
વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત
નિષ્ક્રિય અને નાશ