CBSE
અસંગત જોડ શોધો :
હેક્સોકાયનેઝ – આઈસોમરેઝિસ
એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક – લિગેઝિસ
માલ્ટેજ્ખ – હાઈડ્રોલેઝિસ
આલ્ડોલેઝ – લાયેઝિસ
હેક્સોકાયનેઝ એટલે કયા પ્રકારનો ઉત્સેચક છે ?
આઈસોમરેઝિસ
લિગેઝિસ
ટ્રાન્સફરેઝિસ
લાયેઝિસ
ડીહાઈડ્રોજીનેશન એટલે શું ?
હાઈડ્રોજનનું ગુણન
હાઈડ્રોજનની ગેરહાજરી
હાઈડ્રોજનનું જોડાણ
હાઈડ્રોજનનો ત્યાગ
લુગેઝિસ ઉત્સેચક શક્તિ ક્યાંથી ઉપયોગમાં લેવાય છે ?
AMP ના પાયરોફેસ્ફેટ બંધમાંથી
GDP ના પાયરોફેસ્ફેટ બંધમાંથી
GTP ના પાયરોફિસ્ફેટ બંધમાંથી
ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી
FML નું પુરું નામ.
ફેરેડોક્સિન મોનો ન્યુક્લિઈક ઍસિડ
ફેરેડોક્સિન મોનોનાઈટ્રાઈટ
ફ્લેવિન મોનોન્યુક્લિઓટાઈડ
ફ્લેવિન મોનો ન્યુક્લિઈક ઍસિડ
ફૉસ્ફેટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ?
સિન્થેટિક
ટ્રાન્સફરેઝ
હાઈડ્રોલેઝિસ
આઈસોમરેઝ
દરેક જૈવરસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?
ક્રિયાશીલ સ્થાન
સક્રિય શક્તિ સ્તર
ત્રિપરિમાણીય સ્વરૂપ
આપેલ ત્રણેય
સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ?
આઈસોમરેઝિસ
લિગેઝિસ
ટ્રાંસફરેઝિસ
લાયેઝિસ
એપોએઝાઈમ જુથ શેનું બનેલું હોય છે ?
ન્યુક્લિઈક ઍસિડ
પ્રોટીન
કાર્બોદિત
લિપિડ
નીચે પૈકી સંગત જોડ શોધો.
NADP – સહઉત્સેચક
રિબોઝાઈમ – રિબોઝોમ + r-RNA
એપોએન્ઝાઈમ – ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ
પ્રોસ્થેટિક જૂથ – ઉત્સેચકનો પ્રોટીન ઘટક