CBSE
ક્વોવર પર્ણની રચના સાથે કયા સ્વરૂપમાં RNA સંકળાય છે ?
t-RNA
r-RNA
hn-RNA
m-RNA
પ્રોટીન સંશ્ર્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોઍસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોઍસિડ જે RNA મેળવે તે RNA શું કહે છે ?
r-RNA
DNA
m-RNA
t-RNA
એમિનોઍસિડ શેમાંથી નિર્માણ પામે છે ?
પ્રોટીન
ફેટીઍસિડ
આવશ્યક તેલ
ન્યુક્લિઈક ઍસિડ માટે ખોટું શું છે ?
Z-DNA ના વળાંકમાં 12 – બેઈઝ હોય છે.
અમુક વાઈરસમાં DNA ની એક શૃંખલા હોય છે.
RNA કેટલીક વાર દ્વિશૃંખલા ધરાવે.
DNA ની રચના કયા એકમોના પુનરાવર્તનથી બનેલી છે ?
ડીઓક્સિ સીબોન્યુક્લિઓટાઈડ
રીબોન્યુક્લિઓટાઈડ
રીબોન્યુક્લીઓસાઈડ
ડીઓક્સિ રિબોન્યુક્લિઓસાઈડ
જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ?
રીવર્સ વિકૃતિ
ફૉરવર્ડ વિકૃતિ
બિંદુવિકૃતિ
રંગસુત્રીય વિકૃતિ
C.
બિંદુવિકૃતિ
ઉત્સેચકની પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને.
તાપમાન વધારો
અતીમનીપજ
પ્રક્રિયક
ઉત્સેચક
જે ઉત્સર્જકોની આણ્વીય રચના થોડી જુદી પરંતું કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય છે ?
એપોએન્ઝાઈમ
કોએન્ઝાઈમ
હેલોએન્ઝાઈમ
આઈસોએન્ઝાઈમ
DNA ના ખંડનમાં 120 એડેનીન અને 120 સાયટોસીન બેઈઝ છે તે આ ખંડમાં કુલ કેટલી સંખ્યામાં ન્યુક્લિઓટાઈડ હાજર હશે ?
480
60
120
240
માનવના કોષમાં નવા સંશ્ર્લેષિત DNA ના નિર્માણ સમયે તેની આસપાસના મધ્યમાં રેડિયો ઍક્ટિવ થાયમિન ઉમેરાય ત્યારે નીચે પૈકી કેવી રંગસુત્રીકા રેડિયો ઍક્ટિવ બનશે. જે થાયમિનના સંપર્કમાં આપતાં S-તબક્કામાં પ્રવેશે છે ?
યુક્રોમેટિન
હેટ્રોક્રોમેટિન
A અને B બંને
એકે નહિ