CBSE
પ્રકાશરાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે ?
સ્ટીલ ફૅક્ટરિઓ
વાહનો
સિમેન્ટ ફૅક્ટરિઓ
પ્લાસ્ટિક ફૅક્ટરિઓ
GAIL કયાં શહેરોમાં CNG ગૅસ પૂરો પાડે છે ?
રાજકોટ
સુરત
અંકલેશ્વર
અમદાવાદ
નીચે પૈકી કયા વાયુ કાર્સિનોજેનિક નથી ?
CO
CNG
નિકોટીનના દહનથી થતો ધુમાડો
ઉપર્યુક્ત બધા
CNG માટે અસંગત લક્ષણ જણાવો.
હવા કરતાં વધુ ભારે હોવાથી આગનું જોખમ રહેતું નથી.
વાસ રહિત ધુમાડો
વધુ કાર્યક્ષમ
સરળતાથી ભેળસેળ થતી નથી.
EURO-II
BHARAT-I
BHARAT-II
BHARAT-III
તાજેતરમાં CPCB દ્વારા સંશોધન કરવામાં આવ્યું કે ........
ભારત વિશ્વના કુલ જૈવ-વિવિધતા વિસ્તાર તો માત્ર 24% વિસ્તાર જ ધરાવે છે.
150 db કે તેથી વધુ ઊંચી તીવ્રતાવાળા અવાજથી મનુષ્યની શાંતિમાં ખલેલ પહોંચે છે.
2.5 માઈક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસવાળાં કણમય દ્રવ્યોના કણો મનુષ્યના અકાળે મૃત્યુ માટે જવાબદાર છે.
ઉપર્યુક્ત પૈકી એક પણ નહિ.
GGCL
GAEL
GSRTC
GAIL
1975
1981
1985
1990
નૈસર્ગિક હવાઈ પ્રદૂષકોનો સમૂહ જણાવો.
વનસ્પતિની પરાગરજ, લાવા ફટવાથી પથરાતા દ્રવ્યો, SPM
વાહનોનો ધુમાડો, વનસ્પતિની પરાગરજ, SPM
SPM, ચીમનીમાંથી નીકળતા દ્રવ્યો, વાહનોનો ધુમાડો
વનસ્પતિની પરાગરજ, ચીમનીમાંથી નીકળતાં દ્રવ્યો, વાહનોનો ધુમડો
A.
વનસ્પતિની પરાગરજ, લાવા ફટવાથી પથરાતા દ્રવ્યો, SPM
Smog (સ્મોગ) શું છે ?
ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ
ધુમાડો
પરાગરજનો પ્રકાર
વિકિરણ