Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

11.

નીચે આપેલ કઈ બાબત પ્રકાશશ્વસન માટે અસત્ય છે ?

  • C4 વનસ્પતિની લાક્ષણિકતા છે. 

  • C3 વનસ્પતિની લાક્ષણિકતા છે.

  • હરિતકણ સંકળાયેલ 

  • દિવસ દરમિયાન માત્ર થાય 


12.

કયા સજીવમાં પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન ક્લોરોફિલ ગેરહાજર હોય છે ?

  • લાલ લીલ 

  • બદામી લીલ

  • બૅક્ટેરિયા  

  • સાયનો બૅક્ટેરિયા


13.

હરિતદ્રવ્યના નિર્માણ માટે કયા ખનીજ ઘટકો અગત્યના છે ?

  • Ca, K 

  • Fe, Ca 

  • Ca, Cu

  • Fe, Mg 


14.

CAM વનસ્પતિમાં કાર્બનિક ઍસિડ વિશે શું સાચું છે ?

  • દિવસ દરમિયાન ઘટે છે. 

  • રાત્રિ દરમિયાન વધે છે.

  • દિવસ દરમિયાન વધે છે. 

  • રાત્રિ દરમિયાન ઘટે છે. 


Advertisement
15. એક મોલ ગ્લુકોઝ અને 602 અણુઓનું નિર્માણ કરવા કેટલા  વપરાય ? 
  • 6

  • 12

  • 18

  • 24


16.

વાદળી લીલમાં અપવાદ રૂપે કયું દ્રવ્ય આવેલું હોય છે ?

  • ફ્યુકોઝેન્થિન

  • ક્લોરોફિલ 

  • ઝેન્થોફિલ 

  • ફાલકોસાયનીન 


17.

કૅલ્વિનચક્ર માટે આપેલ વિધાનોને સાચા ક્રમમાં ગોઠવો :

1. પ્રકાશસંશ્ર્લેષણમાં નિર્માણ પામેલ ATP અને NADPH વપરાઈને કાર્બોદિતનું નિર્માણ કરે તે પ્રક્રિયા છે.
2. રિબ્યુલોઝ 1, 5 બાઉઅફૉસ્ફેટ દ્વારા CO2 સ્વીકારી અને RuBPનું પુનઃસર્જન કરે તે પ્રક્રિયા છે.
3. રિબ્યુલોઝ 1, 5 બાયફોસફેટ સાથે CO2 સંયોજન થઈ કાર્બોક્સિલેશન થાય તે પ્રક્રિયા છે.

  •  1 – 2 – 3 

  • 2 – 1 – 3

  • 3 – 1 – 2 

  • 3 – 2 – 1


18.

નીચે આપેલ પૈકી કયું વિધાન પ્રકાશસંશ્ર્લેષણની પ્રકાશ, પ્રક્રિયાને અનુલક્ષીને સાચું કહે છે ?

  • અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં Ps=I અને Ps=II બંને ભાગ લે છે.

  • Cyt-a દ્વારા 680 nm અને 700 nm પ્રકાશે Ps-II વધુ ફોટોંસનું શોષણ કરે છે. 

  • પાણીના ફોટોલિસિસ માટે સોડિયમ અને મૅગ્નેશિયમ આયન જરૂરી છે. 

  • ફોટોફૉસ્ફોરાયલેશનમાં O2 ભાગ લે છે. 


Advertisement
19.

C4 વનસ્પતિની ઉત્પાદકતા C3 વનસ્પતિ કરતાં વધુ હોય છે, કારણ કે………

  • પર્ણમાં વધુ પ્રમાણમાં હરિતકણો આવેલા છે. 

  • પાતળું ક્યુટિકલનું આવરણ આવેલ છે.

  • તેમાં પ્રકાશશ્વસનનો દર ઓછો હોય છે. 

  • પર્ણવિવિસ્તાર વધુ હોય છે. 


20.

C4 વનસ્પતિમાં મધ્યપ્રણમાં COના PEP સાથે થતા સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક..........

  • રુબિસ્કો

  • પાયરુવેટ ડીહાઈડ્રિજિનેઝ 

  • PEP કાર્બોક્ઝાયલેઝ /PEPpcase 

  • પાયરુવેટ ડીકાર્બિક્ઝાયલેઝ 


Advertisement