Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

21.

કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યુ કે વનસ્પતિના હરિતદ્રવ્યયુક્ત અંગો જ ફક્ત પ્રકશની હાજરીમાં O2 મુક્ત કરે છે ?

  • હિલ

  • પ્રિસ્ટલ 

  • નીલ 

  • ઈન્જનહાઉસ 


22.

પ્રકાશસંશ્ર્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં ………..

  • ATP અને NADPH2 નું નિર્માણ થાય અને O2 મુક્ત થાય. 

  • CO2નું સ્થાપન થાય.

  • O2 મુક્ત થાય અને NADPH2 નું નિર્માણ થાય 

  • ATP અને NADPH2નું નિર્માણ થાય


23.

હિલ નામના વૈજ્ઞાનિકે સુધારેલ પ્રકાશસંશ્લેષણનું સમીકરણ નીચેના પૈકી કયું છે ?

  • 6CO2 + 12H2O → C6H12O6 + 6H2O + 6O2

  • 6CO2 + 10H2O → C2H10O6 + 5H2O + 6O

  • 5CO2 + 12H2O → C6H12O6 + 5H2O + 6O2 

  • 4CO2 + 12H2O → C6H12O6 +6H2O + 6O


24.

કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાતાવરણમાં મુક્ત થતાં O2 નો સ્ત્રોત પાણી છે ?

  • હૅલ્મોન્ટ

  • કૅલ્વિન 

  • હિલ 

  • નીલ


Advertisement
25.

વનસ્પતિ વાતાવરણમાં O2 મુક્ત કરે છે અને CO2 ગ્રહણ કરે છે, એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કયા હતા ?

  • જૉસેફ પ્રિસ્ટ્લી 

  • વાન નીલ

  • જૉન ઈન્જનહાઉસ 

  • જુલિયસ વૉન સેચ 


26.

બધા જ સજીવો માત્ર કઈ શક્તિનો ઉપયોગ કરી શકે છે ?

  • જળશક્તિ

  • પ્રકાશશક્તિ 

  • રાસાયણિક શક્તિ 

  • ઉષ્માશક્તિ 


27.

પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયાને અંતે ઉપપેદાશ સ્વરૂપે વાતાવરણમાં શું મુક્ત થાય છે ?

  • સલ્ફર ડાયૉક્સાઈડ

  • ઑક્સિજન 

  • નાઈટ્રોજન 

  • કાર્બન ડાયૉક્સાઈડ 


28.

જાંબલી અને હરિત જીવાણુના અભ્યાસ દ્વારા પ્રકાશસંશ્ર્લેષણ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, તેમ દર્શાવનાર વૈજ્ઞાનિકનું નામ કયું છે ? 

  • રૉબર્ટ હિલ
  • કૉર્નેલિયસ વાન નીલ 

  • જૉન ઈન્જનહાઊસ 

  • જુલિયસ વૉન સેચ 


Advertisement
29.

થાઈલેકૉઈડની ઘણીબધી થપ્પીઓને કયા નામે ઓળખવામાં આવે છે ?

  • લેમિલી

  • ગ્રાના 

  • સ્ટ્રોમા 

  • ગ્રેનમ 


30.

પ્રકાશસંશ્ર્લેષણ નીચેના પૈકી કયા પ્રકારની ક્રિયા છે ?

  • અપચય, ઉર્જાત્યાગી, ઑક્સિડેશન 

  • અપચય, ઊર્જાગ્રાહી, રિડક્શન

  • ચય, ઊર્જાગ્રાહી, રિડક્શન 

  • ચય, ઊર્જાગ્રાહી, ઑક્સિડેશન 


Advertisement