CBSE
અમીબીય પ્રચન માટે શું સાચું છે ?
સૂત્રાંગોની મદદથી થાય છે.
કુંતલવલિત અને શુક્રવાહિકા
ખોરાક મેળવવા-જગ્યા બદલવા માટે થાય છે.
અંડવાહીની અને શુક્રવાહિકામાં થાય છે.
અંગોની નલિકામાં પદર્થના વહનમાં મદદરૂપ થતા સ્નાયુ છે.
કંકાલસ્નાયુ
રેખિત સ્નાયુ
હદયસ્નાયુ
કોષ્ઠાંતર સ્નાયુ
ઉચ્ચકક્ષાના સજીવોમાં સ્નાયુઓના હલનચલન માટે કયાં તંત્રો વચ્ચે સહનિયમન આવશ્યક છે ?
કંકાલતંત્ર
ચેતાતંત્ર
A અને B બંને
પાચનતંત્ર
રક્તકણો
શ્વેતકણો
મેક્રોફેઝ
A અને C બંને
માનવમાં પક્ષ્મલ હલનચલન કયા ભાગોમાં જોવા મળે છે ?
અંડવાહિની અને શુક્રવાહિકા
અન્નમાર્ગ
મૂત્રજનનમાર્ગ
રુધિરવાહિની
A.
અંડવાહિની અને શુક્રવાહિકા
કંકાલસ્નાયુઓ શેના માટે જવબદાર છે ?
હલનચલનની ક્રિયા
શારીરિક સ્થિતિમાં ફેરફાર
આંતરિક અંગોના પ્રચલન
A અને B બંને
સ્નાયુનો કયો ગુણધર્મ પ્રચલન માટે ઉપયોગી છે ?
અસ્થિતિસ્થાપકતા
સહનશીલતા
સ્પંદનશીલતા
સંકોચનશીલતા
કટિકશેરુકાઓ કયાં જોવા મળે છે ?
ઉરસીય પ્રદેશ
થાપાનોપ્રદેશ
ગરદનપ્રદેશમાં
ઉદરીય પ્રદેશમાં
સ્નાયુઓમાં કયા ગુણધર્મો જોવા મળતા નથી ?
સહનશીલતા
સંકોચનશીલતા
સ્થિતિસ્થાપકતા
વીજકયતા
વનસ્પતિથી જુદું પદતું જીવંત પ્રાણીઓનું મહત્વનું લક્ષણ છે –
પ્રચલન
અસૃતિ
શ્વસન
પરિવહન