Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

161.

રેખિત સ્નાયુ તંતુક........ માં જોવા મળે છે.

  • પગ 
  • પિત્તાશય
  • શ્વાસનળી 
  • ફેફસાં 


162.

લીસા સ્નાયુ તંતુઓ ....... છે.

  • એકકોષકેન્દ્રી 

  • ત્રાકાકાર 

  • અશાખિત અને અનૈચ્છિક

  • આપેલ બધા જ


163.

.................. રાસાયણિક આયનો સ્નાયુના સંકોચન માટે જવાબદાર છે.

  • Ca++&mg++Ions

  • Ca++&K+

  • Na+&K+ 

  • Na+&Ca++


164.

સ્નાયુની લંબાઈ .............. માં બદલાતી નથી.

  • ધનુસ્તંભી સંકોચન 

  • સમતાન સંકોચન 

  • સમમિતિય સંકોચન 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
165.

પૃષ્ઠવંશીઓમાં ફોસ્ફોજન.....

  • ફોસ્ફોરિક એસિડ
  • ફોસ્ફો ક્રિએટીનાઇન 

  • ફોસ્ફો આર્જીની 

  • ATP


166.

સસલા અને મનુષ્યમાં આવેલું નાનામાં નાનું સ્નાયુ .....

  • સારટોરીયસ 

  • મેસેટર

  • ગ્યુટીયસ મેક્સિમસ 

  • સ્ટેપેડીયસ 


167.

જ્યારે અતિલ્પ માત્રામાં ઉત્તેજના આપવામાં આવે પછી....

  • સ્નાયુ નબળાં બનશે

  • સ્નાયુ ક્યારેય સંકોચાશે નહી 

  • સ્નાયુ જોરથી સંકોચાશે 

  • સ્નાયુ ધીરેથી સંકોચાશે 


168.

જ્યારે ઉત્તેજના આપવામાં આવે પછી......

  • સ્નાયુનું સંકોચન થ્રેશોલ્ડ ઉત્તેજનાં જેટલું રહેશે

  • સ્નાયુ સામાન્ય કરતા વધારે સંકોચાશે 

  • સ્નાયુ સામાન્ય કરતાં ઓછા સંકોચાશે 

  • સ્નાયુ સરેરાશથી સંકોચનથી પણ નીચું સંકોચન દર્શાવશે.


Advertisement
Advertisement
169.

આપણામાં ......... પ્રકારના સ્નાયુઓ હાજર હોય છે.

  • આંતરડામાં રેખિત અનૈચ્છિક સ્નાયુઓ હોય છે.

  • જાંઘમાં રેખિત અને ઐચ્છિક સ્નાયુઓ હોય છે.

  • અગ્ર ઉપાંગનાં સ્નાયુતંતુઓ ત્રાકાકારે આવેલા હોય છે.

  • હ્રદયમાં અનૈચ્છિક અને અરેખિત લીસા સ્નાયુઓ હોય છે.


B.

જાંઘમાં રેખિત અને ઐચ્છિક સ્નાયુઓ હોય છે.


Advertisement
170.

નીચે પૈકી કયું શરીરનો ભાગ તથા તેનાં હલનચલન સાથે સંકળાયેલાની સાચી જોડ દર્શાવે છે?

  • ઉદરીય દિવાલ – લીસા સ્નાયુઓ

  • કીકી – અનૈચ્છિક લીસા સ્નાયુ 

  • હ્રદયદિવાલ – અનૈચ્છિક અરેખિત સ્નાયુ 

  • ઉપરની ભૂજા – લીસા સ્નાયુ તંતુઓ 


Advertisement