Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

11.

તરુણાવસ્થામાં તરુણોમાં કેવા ફેરફારો જોવા મળે છે ?

  • શારીરિક 

  • ચેતારાસાયણિક 

  • માનસિક 

  • ચેતારાસાયણિક, માનસિક તેમજ શારીરિક ફેરફારો


12.

વસતિવૃદ્ધિ નિયંત્રણ કાર્યક્રમો કયા નામે પ્રચલિત કરાયા છે ?

  • કુટુંબનિયોજન કાર્યક્રમ 

  • વંધ્યીકરણ

  • બાળ સ્વાસ્થ્યસંભાળ 

  • પ્રાજનનિક 


13.

કયા દેશમાં વસતિવધારો ઘટતો જણાય છે ?

  • સમગ્ર યુરોપમાં

  • બ્રિટનમાં 

  • ભારત અને ચીનમાં

  • સ્પેન અને ઈટાલી જેવા દેશોમાં 


14.

કયા દેશોમાં વસતિ વધારો ઉપદ્રવકારક મનાય છે.

  • ચીન અને ભારત

  • સ્પેન અને ઈટાલી 

  • બ્રિટન અને અમેરિકા 

  • થાઈલૅન્ડ, ગ્રીનલૅન્ડ 


Advertisement
15.

વસતી વધારાને કારણે વિકાસશીલ દેશો કઈ સમસ્યાઓમાંથી પસાર થાય છે ?

  • કુપોષન 

  • પ્રાપ્ય સ્ત્રોતોનો ઘટાડો 

  • ગરીબીમાં વધારો 

  • આર્થિક, સામાજિક તેમજ પ્રાપ્ય સ્ત્રોતોનો ઘટાડો, ગરીબીમાં વધારો, કુપોષણ જેવી સમસ્યાઓ


16.

ભારત વિશ્વની કેટલી વસતિ ધરાવે છે ?

  • 76.16%, 4.2%

  • 16.87%, 2.4% 

  • 18.67%, 4.2% 

  • 67.16%, 4.2% 


17.

આઝાદી સમયે ભારતદેશની વસતિ અને 1951માં ભારત દેશની વસતી કેટલી હતી ?

  • 432 મિલિયન, 613 મિલિયન 

  • 613 મિલિયન, 432 મિલિયન

  • 342 મિલિયન, 361 મિલિયન 

  • 361 મિલિયન, 342 મિલિયન 


18.

1991માં અને 2001 માં ભારતદેશની વસતિ કેટલી હતી ?

  • 646 મિલિયન, 1027 મિલિયન 

  • 468 મિલિયન, 1027 મિલિયન

  • 468 મિલિયન, 2027 મિલિયન 

  • 846 મિલિયન, 2027 મિલિયન 


Advertisement
19.

1951-2001 માં ત્રણ ગણો વસતિવધારો થવાનાં મુખ્ય કારણો કયાં હતાં ?

  • ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ, મૃત્યુદરમાં ઘટાડો, દાક્તરી સુવિધાઓમાં ક્રાંતિ

  • ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ 

  • ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ, જન્મદરમાં વધારો 

  • ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ, મૃત્યુદરમાં ઘટાડો 


20.

ભૌતિક અવરોધક પદ્ધતિના ઉપકરણોમાં નીચે આપેલ પૈકી વિકલ્પ સાચો છે ?

  • આંકડી, કૉપર – T

  • નિરોધ, સ્ત્રી-નિરોધ, આંતરપટલ 

  • નિરોધ, સ્ત્રી-નિરોધ, કૉપર – T 

  • નિરોધ, આંતરપટલ, આંકડી 


Advertisement