Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

21.

પિલ્સ/ગોળીઓ/ગર્ભ અવરોધક ગોળીઓકયા સમયથી શરૂ કરવામાં આવે છે ?

  • ઋતુસ્ત્રાવ પછી તરત જ 

  • 7 દિવસના ઋતુસ્ત્રાવ સમયને બાદ કરતાં 

  • 7 દિવસન ઋતુસ્ત્રાવ સમયને બાદ કરતાં ઋતુચક્રના 5મા દિવસથી શરૂ કરાય. 

  • ગમે ત્યારે લેવાય


22.

ગર્ભાવરોધક ગોળીઓની કાર્યપદ્ધતિ શું છે ?

  • શુક્રકોષનો પ્રવેશ ગ્રીવા તરફ અટકાવે.

  • અંડપિડમાંથી મુક્ત થતાં અંડકોષને ગ્રીવાના શ્ર્લેષ્મને જોડી બનાવી નિષ્ક્રિય કરે જેથી અંડકોષનું વહન ન થાય.

  • અંડપિંડમાંથી અંડકોષને મુક્ત થતાં અટકાવે. 

  • ગ્રીવાને શ્ર્લેષ્મ જડું અને નિષ્ક્રિય બનાવે. 


23.

અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં સાધનો, આંકડી, ધાતુ આયન મુક્ત કરતાં સાધન, કૉપર-T, આ સાધનોને IUDsના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમમાં વર્ગીકૃત કરી સાચો વિકલ્પ પસંદ કરો.

  • પ્રથમ ક્રમનાં IUDs= અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં સાધન, દ્વિતિય IUDs- કૉપર-T તૃતિય ક્રમનાં- IUDs- આંકડી 

  • પ્રથમ ક્રમના IUDs= અંતઃસ્ત્રાવમુક્ત કરતાં સાધન, તૃતિય ક્રમનાં IUDs- કૉપર T, તૃતિય ક્રમનાં – IUDs- આંકડી 
  • પ્રથમ ક્રમનાં IUDs = આંકડી, કૉપર -T, દ્વિતીય ક્રમ ધાતુ આયન મુક્ત કરતાં સાધન, તૃતિય ક્રમ-અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં સાધનો
  • પ્રથમ ક્રમનાં IUDs = આંકડી, દ્વિતિય ક્રમ IUDs- કૉપર – T, તૃતિય ક્રમ- અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં સાધન 

24.

વ્યંધિકરણ એટલે શું ?

  • બંને જીવનસાથી દ્વારા અનિચ્છનિય ગર્ભને અટકાવવા માટે નર અને માદામાં કરવામાં આવતી શસ્ત્રક્રિયા.

  • બંને જીવનસાથી દ્વારા અનિચ્છનીય ગર્ભને અટકાવવા માટે નરમાં કરવામાં આવતી શસ્ત્ર ક્રિયા. 

  • બંને જેવનસાથી દ્વારા ઈચ્છનિય ગર્ભને અટકાવવા માટે માદામાં કરવામાં આવતી શસ્ત્રક્રિયા. 

  • બંને જીવનસાથી દ્વારા ઈચ્છનીય ગર્ભને અટકાવવા માટે નર અને માદામાં કરવામાં આવતી શસ્ત્રક્રિયા. 


Advertisement
25.

CDRIનું પૂર્ણ નામ કયું ?

  • Central and Research Institute

  • Central Drugs and Reprohuetive Institute 

  • Central Drugs and Reproductice Institute 

  • Central Drugs and Research Institute 


26.

દ્વિતીય ક્રમનાં IUDs આંકડી કયા સિદ્ધાંત પર કાર્યરત હોય છે ?

  • મુક્ત ધાતુઆયનની તીવ્ર ફળદ્રુપતા પર 
  • ફળદ્રુપતા પ્રતિરોધકતા પર

  • મુક્ત ધાતુ આયનની ત્રીવ્ર ફળદ્રુપતા પ્રતિરોધકતા પર 

  • ધાતુ આયન પર 


27.

IUDsનું પૂર્ણ નામ કયું છે ?

  • Intra Uterine Divices 

  • Intra UreTine Divices

  • Intra Uterine Syndrone 

  • Intranal Utreters Dividing Samples 


28.

કયા અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી પદ્ધતિ માટે ઉપયોગી છે, જેમની સંયુક્ત અસર Orle pill મુખ વટે લેવાતી ગોળીઓ ગર્ભાવરોધક તરીકે ઉપયોગી છે ?

  • ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન 

  • LH, પ્રોજેસ્ટેરોન

  • GTH, LH 

  • GTH ઈસ્ટ્રોજન 


Advertisement
29.

‘સહેલી’ ગર્ભવરોધક ગોળી કયા રાસાયણિક પ્રકારની છે ?

  • ઑક્સિડેન્ટલ

  • સ્ટેરોઈડલ 

  • બિન સ્ટેરોઈડ 

  • કેટેકોલેમાઈન પ્રકારની 


30.

રાસાયણિક અવરોધક પદ્ધતિ માટે કેવા રસાયણ પસંદ કરાયેલ છે ?

  • શુક્રકોષ નાશક ફીણ ઉત્પન્ન કરતું ક્રીમ, જે શુક્રકોષ સાથે સંયોજાઈ શુક્રકોષની O2 ગ્રાહીક્ષમતામાં ઘટાડો કરી શુક્રકોષને મારી નાંખે. 
  • શુક્રકોષ નાશક ફીણ કે જે શુક્રકોષનું પાચન કરે.

  • જે શુક્રકોષ સંવર્ધક હોય, શુક્રકોષની ઝડપી પ્રચલન ક્ષમતા દર્શાવે તેવા હોય 

  • જે શુક્રકોષ સંવર્ધક હોય, ફીણ ઉત્પન્ન કરી શુક્રકોષને ઝડપી પ્રચલન ક્ષમતા દર્શાવતા O2ને ગ્રાહીબનાવી શુક્રકોષની જીવિતતા દર્શાવે. 

Advertisement