CBSE
આંતરાલીય કોષો/લેડિંગના કોષોનું મુખ્ય કાર્ય શું છે ?
જાતિય લક્ષણો ઉત્પન કરે.
નરજાતિય ગૌણ લક્ષણોમાં વિકાસ પ્રેરે.
નરજાતિય અંતઃસ્ત્રાવ – ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે.
નરજાતિય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરે.
C.
નરજાતિય અંતઃસ્ત્રાવ – ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે.
અધિવૃષણ્નલિકા કોના માટે સંગ્રહસંબંધી કાર્ય કરે છે ?
અપરિપક્વ શુક્રકોષોનો કાયમી સંગ્રહ
તરુણ શુક્રકોષનો સંગ્રહ
પરિપક્વ શુક્રકોષોનો સંગ્રહ
અધિવૃષણ નલિકાના સંદર્ભે સુસંગત વિધાન કયું છે ?
એક જોડ અત્યંત ગૂંચળામય, 6 મીટર લંબી નલિકા
એક જોડ સીધી નલિકાઓ. 12 મીટર લાંબી નલિકા
એક જોડ સીધી નલિકાઓ, 6 મીટર લાંબી નલિકા
એક જોડ ગૂંચળામય, 12 મીટર લાંબી નલિકા
શુક્રોત્પાદકનલિકાઓની વચ્ચે આવેલા અવકાશીય પ્રદેશના કોષો જે આંતરકોષીય વકાશ ન ધરાવતા હોય તેવા કોષોને શું કહે છે ?
આંતરિક કોષો
સરટોલી કોષો
અવકાશીય કોષો
આંતરાલીય કોષો
અધિવૃષણનલિકામાંથી શુક્રકોષો, શુક્રવાહિનીમાં ક્યારે વહન પામે છે ?
અધિવૃષણનલિકામાં અંતઃસ્ત્રાવો શુક્રકોષોને શુક્રવાહિની તરફ ગતિ આપે છે.
અધિવૃષણનલિકાના અંતઃસ્ત્રાવો શુક્રકોષોને શુક્રવાહિની તરફ ગતિ આપે છે.
અધિવૃષણનલિકાના ઉત્સેચકો શુક્રકોષોને શુક્રવાહિની તરફ ગતિ આપે છે.
અધિવૃષણનલિકાની દીવાલના સંકોચનને પરિણામે શુક્રકોષો તારક્ષમતા પ્રાપ્ત કરી શુક્રવાહિનીમાં વહન પામે.
અધુવૃષણનલિકઓના બંને છેડે આવેલી નલિકાઓ કઈ છે ?
શુક્રવાહિકા, શુક્રવાહિની
શુક્રવાહિકા, મુત્રજનનવાહિની
શુક્રવાહિકા, જનન વાહિની
શુક્રવાહિકા, ઈન્ગ્વિનલ નલિકા
વુષણકોથળી અને ઉદરગુહાને જોડતી નલિકા પુરુષમાં કઈ છે ?
ઈન્ગ્વિનલ નલીકા
શુક્રવાહિકા
શુક્રવાહિની
અધિવૃષણનલિકા
સર ટોલી કોષો/સાર ટોલી કોષોનું કાર્ય શું છે ?
શુક્રકોષોને પોષણ આપે.
શુક્રવાહિકાને પોષણ આપે.
વિકસતા શુક્રકોષોને પોષણ આપે.
શુક્રપિંડને પોષણ આપે.
અધિવૃષણનલિકામાં શુક્રકોષ કઈ ક્ષમતા પ્રાપ્ત કરે છે ?
અમીબીય હલનચલન
કેશતંતુમય હલનચલનની ક્રિયા
તરવાની ક્ષમતા
પોષક દ્રવ્યો પ્રાપ્તિની ક્ષમતા
શુક્રવાહિકાઓનું નિશ્ચિત સ્થાન કયું છે ? શુક્રવાહિકા બંને છેડે આવેલી નલિકાઓ કઈ છે ?
શુક્રોત્પાદકનલિકા અને શુક્રવાહિની વચ્ચે
શુક્રોત્પાદકનલિકા અને સ્ખલન નલિકા વચ્ચે
શુક્રોત્પાદનલિકા અને અધિવૃષણનલિકા વચ્ચે