CBSE
હાઈડ્રોલાઈઝિંગ ઉત્સેચકો ક્યારે ઉદ્દભવે ?
જ્યારે ગર્ભ ગર્ભાશયના તલભાગ તરફ પહોંચે ત્યારે
જ્યારે ગર્ભ અંડવાહિનીના અગ્ર ભાગે હોય ત્યારે
જ્યારે અંડવાહિનીના મધ્યભાગે હોય ત્યારે
જ્યારે ગર્ભ અંડવાહિનીના પશ્વ ભાગે હોય ત્યારે
હાઈડ્રોલાઈઝિંગ ઉત્સેચકો દ્વારા કયા સ્તરનું વિઘટન થયા બાદ વૃદ્ધિ, પામેલા ગર્ભપોષક સ્તરકોષો કઈ ક્રિયા પૂર્ણ કરે છે ?
ગર્ભપોષક સ્તર, ગર્ભસ્થાપન
એન્ડોમેટ્રિયમ, ગર્ભસ્થાપન
એપિમેટ્રિયમ, ગર્ભસ્થાન
માયોમેટ્રિયમ, ગર્ભસ્થાપન
ગર્ભપોષક રસાંકુરો કોને કહેવાય ?
ગર્ભકોષ્ઠી અવસ્થાએ ગર્ભપોષસ્તર અનિયમિત ઉપસી આવે તેને
આંત્રકોષ્ઠી અવસ્થાએ ગર્ભપોષકસ્તર અનિયમિત ઉપસી આવે તેને
બહુકોષીય ગર્ભાસ્વસ્થાએ ગર્ભપોષકસ્તરના કોષો અનિયમિત રીતે ઉપસી આવે તેને
મોરુલા અવસ્થાએ ગર્ભને આવરિત કરતાં કોષોના સમૂહને
ગર્ભધારણ પછીનાં 12 અઠવાડિયાં ફલિત અંડકોષને શું કહેવાય ? અને ત્યાર પછીના ફલિત અંડકોષને શું કહેવાય ?
ગર્ભ, નવજાત શિશુ
વનજાત શીશુભ્રુણ
ભ્રુણ, ગર્ભ
ગર્ભ, ભ્રુણ
D.
ગર્ભ, ભ્રુણ
જરાયુ કોને કહેવાય ? તેનું કાર્ય શું છે ?
ગર્ભાશયની પેશીઓ સાથે સંકળાયેલી રચના, ગર્ભને પોષક ઘટકો પૂરા પાડે છે.
ગર્ભાશયની પેશીઓ સાથે સંકળાયેલી રચના, ગર્ભને O2 પૂરા પાડે છે.
ગર્ભશયની પેશીઓ સાથે સંકળાયેલી રચના, ગર્ભમાંથી ઉત્સર્ગદ્રવ્યો દૂર કરે છે.
ગર્ભધારણ-અવધિ દરમિયાન અંતઃસ્ત્રાવોનું& કાર્ય શું હોય છે ?
ભ્રુણવૃદ્ધિ જાળવે, માતામાં ચયાપચયીક ફેરફાર કરે.
બાળપ્રસવ દર્શાવે.
ભ્રુણવૃદ્ધિ જાળવે
માતામાં ચયાપચયીક ફેરફારો કરે.
ગર્ભવિકાસના પ્રથમ અઠવાડિયાનો કયો ફેરફાર સુસંગત નથી ?
ગર્ભકોષ્ઠકોથળીનું સ્થાપન એન્ડોમેટ્રિયમમાં ઊંડે ઉતરવી.
ફલિતાંડનું નિર્માન, વિખંડનની ક્રિયા દર્શાવવી.
ગર્ભકોષ્ઠકોથળીનું ગર્ભમાં સ્થાપન કરવું.
માતામાંથી પોષણ મેળવવાની શરૂઆત કરવી.
જરાયુ કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે ?
hPL ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
hCG, hPL ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
hCG ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
hCG, hPL પ્રોજેસ્ટેરોન
ગર્ભધારણ-અવધિ મનુષ્યમાં અંડપતન પછી અને ઋતુસ્ત્રાવ પછી કેટલા દિવસની ગણાય છે ?
380 દિવસો, 240 દિવસો
240 દિવસો, 380 દિવસો
266 દિવસો, 250 દિવસો
280 દિવસો અને 266 દિવસો
ગર્ભપોષકસ્તરમાંથી કયા પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન થાય છે ?
ઑક્સિડો રિસક્ટેઝ પ્રકારના
ટ્રાન્સફરેસિસ પ્રકારના
લયેઝિસ પ્રકારના
હાઈડ્રોલાઈઝિંગ પ્રકારના