CBSE
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડિંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે ?
એક ભારે અને એક હલકી શૃંખલા વચ્ચે
એન્ટિજનનાં પ્રકાર મુજબ બે હલકી શૃંખલાઓ વચ્ચે અથવા એક ભારે અને હલકી શૃંખલા વચ્ચે.
બે હલકી શૃંખલાઓ
બે ભારે શૃંખલાઓ
બાળકમાં થાયમસ ગ્રંથિલને ઈજા થાય તો શું થશે ?
કોષીય પ્રતિકારકતામાં ઘટાડો
રૂધિરમાં હોમોગ્લોબીનના પ્રમાણમાં ઘટાડો
સ્ટેમ સેલ્સના ઉત્પાદનમાં ઘટાડો
એન્ટિબોડી દ્વારા પ્રાપ્ત થતી પ્રતિકારકતામાં ઘટાડો
માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે ?
આયોગ્લોબીન
હિસ્ટેમાઈન
હીમોગ્લોબીન
હિપેરીન
કીટકના કરવાથી તે ભાગ પર સોજો આવે છે ત્યારે કેવા રસાયણો શરીરમાં દાખલ થયા હશે ?
ઈન્ટરફેરોન્સ અને ઓપ્સોનીન
ઈન્ટરફેરોન્સ અને હિસ્ટોન્સ
હિસ્ટેમાઈન અને ડેપોમાઈન
હિસ્ટેમાઈન અને કાઈનીન્સ
મુખમાંની લાળ અને આંખમાંના આસુમાં, જન્મજાત પ્રતિકારકતા પૈકીનો કયો અવરોધ દર્શાવે છે ?
દેહધાર્મિક અવરોધ
ભૌતિક અવરોધ
કોષરસીય અવરોધ
કોષીય અવરોધ
સૌથી સક્રિય ભક્સક શ્વેતક્ણો કયા છે ?
તટસ્થકણો અને અમ્લરાગી કણો
લસિકાકણો અને એક્રોફાજ
ઈયોસીનોફીલ્સ અને લસિકાકણો
તટસ્થકણો અને એકકોષકેન્દ્રીકણો
ટેસ્ટટ્યુબમાં રહેલા રૂધિરનું અવક્ષેપન થાય છે તે શું સૂચવે છે ?
પ્લાઝમામાં એન્ટિજનની હાજરી
R.B.C.માં એન્ટિબોડીની હાજરી
પ્લાઝમાં(રૂધિરરસ)માં એન્ટિબોડીની હાજરી
R.B.C.માં એન્ટિજનની જાહરી
સાપ કરડે ત્યારે એન્ટિબોડીની સારવાર એ કોનું ઉદાહરણ છે ?
વિશિષ્ટ કુદરતી પ્રતિકારકતા
કૃત્રિમ ઉપાર્જિત સક્રિય પ્રતિકારકતા
કૃત્રિમ ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા
કુદરતી ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા
C.
કૃત્રિમ ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા
નીચે પૈકી કયો રોગ, રસી લેવાથી લાંબા સમય સીધી કવર રથતો નથી ?
ન્યુમોનિયા
ક્ષય રોગ
ડેપ્થેરિયા
મિઝલ્સ
આપણા શરીરમાં આવેલા એન્ટોબોડી શાના જટીલ અણુ છે ?
ગ્લાયકોપ્રોટીન્સ
લીપોપ્રોટીન્સ
સ્ટીરોઈડ
પ્રોસ્ટાગ્લેન્ડીસ