પુખ્ત અવસ્થામાં STH from Class Biology રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

31.

હાઈપોફિસિયલ નિર્વાહિકા કોને જોડે છે ?

  • અગ્ર પિચ્યુટરી – પશ્વપિચ્યુટરી

  • હાઈપોથેલેમસ – મધ્ય પિચ્યુટરી 

  • હાઈપોથેલેમસ – પશ્વ પિચ્યુટરી 

  • હાઈપોથેલેમસ – અગ્ર પિચ્યુટરી


32.

ચેતાક્ષ દ્વારા હાઈપોથેલેમસ સાથે જોડાયેલ છે.

  • એડિનોહાઈપોફાયસિસ

  • અગ્ર પિચ્યુટરી 

  • પશ્વ પિચ્યુટરી 

  • મધ્ય પિચ્યુટરી 


33.

ગ્રોથ હોર્મોન સ્ત્રાવને ઉત્તેજિત કરત0 અંતઃસ્ત્રાવ છે.

  • STH-RH

  • GH-RIH

  • STH-RIH

  • STH


34.

GH-RIH નું કાર્ય છે.

  • STHના સ્ત્રાવને પ્રેરે

  • GH-RIH નું કાર્ય સ્ત્રાવને પ્રેરે 

  • STHના સ્ત્રાવને અટકાવે

  • GH-ના સ્ત્રાવને પ્રેરે 


Advertisement
35.

કયા અંતઃસ્ત્રાવો પિચ્યુટરી ગ્રંથિને હાઈપોફિસિયલ નિવાહિકા દ્વારા મળે છે ?

  • GH-RH

  • GH-RIH

  • PH 

  • A અને B


36.

કોના સંશ્ર્લેષણ્ને પ્રેરતો સ્ત્રાવ ચેતાક્ષ પિચ્યુટરી ગ્રંથિને મળે છે ?

  • ACTH

  • MSH

  • GH 

  • ઑક્સિટોસિન 


37.

હાઈપોથેલેમસસ આંતરમસ્તિષ્કનો કયો ભાગ છે ?

  • તળિયાનો 

  • ડાબી બાજુ

  • જમણે બાજુ 

  • છતનો 


38.

એડિનો હાઈપોફાઈસિસનો નથી.

  • અગ્ર પિચ્યુટરી 

  • પશ્વ પિચ્યુટરી

  • મધ્ય પિચ્યુટરી 

  • A અને B બંને 


Advertisement
39.

સોમેટોટ્રોપિક અંતઃસ્ત્રાવ અલ્પ સ્ત્રાવ થતા અનિયમિતતા થતા ઉદ્દભવતો રોગ.

  • મહકાયતા

  • કદાવરતા 

  • વામનતા 

  • ક્રિટિનિઝમ 


Advertisement
40.

પુખ્ત અવસ્થામાં STHનો વધુ સ્ત્રાવ થતાં અનિયમિતતા થતા ઉદ્દભવતો રોગ.

  •  ક્રિટીનિઝમ 

  • વામનતા

  • કદાવરતા 

  • મહાકાયતા


D.

મહાકાયતા


Advertisement
Advertisement