CBSE
એરિથ્રોપીએટીનનું કાર્ય છે.
જઠરરસ સ્ત્રાવ અવરોધન.
પિત્તરસનો સ્ત્રાવ પ્રેરે.
રુધિરવાહિની પહોળી કરે.
રક્તકણ નિર્માણ ઉત્તેજન.
ANF નો સ્ત્રાવ કરે છે.
જઠરની દીવાલ
કર્ણકની સીવાલ
ક્ષેપકની દીવાલ
મૂત્રપિંડની દીવાલ
અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી બિનઅંતઃસ્ત્રાવી પેશી છે.
ડેલ્ટાકોષો
જકસ્ટા ગ્લોમેરુલર કોષો
લેન્ડિંગના કોષો
લેન્ગરહેન્સના કોષો
બગલમાં વાળ ઉગવાનું જાતીય ગૌણ લક્ષણ કોના વડે પ્રેરાય છે ?
એન્ડ્રોજન
પ્રોજેસ્ટેરોન
ઈસ્ટ્રોજન
A અને C બંને
રિલેક્સિનનો ઉદ્દભવ શેમાંથી થાય છે ?
જનન અધિચ્છદ
અંડપુટિકા
લેન્ડિંગન અકોષો
કૉર્પસલ્યુટિયમ
અંડપુટિકામાંથી સ્ત્રાવ પામતો અંતઃત્રાવ .......
પ્રોજેસ્ટેરોન
રિલેક્સિન
FSH
ઈસ્ટ્રોજન
મોટે ભાગે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવો છે.
કોર્ટિસોલ
ઈસ્ટ્રોજન
ટેસ્ટોસ્ટેરોન
આપેલ તમામ
મેમ્બેન બાઈઉંડ રિસેપ્ટર સાથે પારસ્પરિક ક્રિયા કરતો અંતઃસ્ત્રાવ
ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન
એપીનેફ્રિન
ટ્રાય આયોડોથાઈરોનીન
આપેલ તમામ
ગ્લુકોનીઓજીનેસિસ ક્રિયા પ્રેરે છે .......
ગ્લુકાગોન
ઈન્સ્યુલિન
ટેસ્ટોસ્ટેરોન
સોમેટોસ્ટેટીન
A.
ગ્લુકાગોન
કાર્યપદ્ધતિ દરમિયાન દ્વિતિય સંદેશાવાહકનું નિર્માણ કરે છે.
કોર્ટિસોલ
ANF
આલ્ડોસ્ટેરોન
પ્રોજેસ્ટેરોન