CBSE
સમિતાયા સ્તરમાં શેનો સંગ્રહ થયેલો હોય છે ?
પ્રોટીન
ઉત્સેચકો
સ્ટાર્ચ
લિપિડ
નારંગી તથા નાળિયેરના ફળમાં કયા સ્તરમાં રચનાકીય જુદાપણું છે ?
અંતઃફલાવરણ
બાહ્યફલાવરણ
મધ્યફલાવરણ
આપેલમાંથી એક પણ નહિ.
મકાઈના બીજમાં સૌથી વિશાળ પ્રદેશ કયો છે ?
ભ્રુણમૂળ
વરૂથિકા
ભ્રુણપોષ
ભ્રુણાગ્ર
અનાનસના ફળ માટે લાગુ ના પદતો વિકલ્પ કયો છે ?
તેના ફળમાં ક્યારેક જ બીજ નિર્માણ પામતું જોવા મળે છે.
તેના ફળનિર્માણમાં નિપત્રો તથા પત્રાક્ષ પણ ભાગ ભજવે છે.
તે સામાન્ય રીતે પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાંથી નિર્માણ પમતું સંયુક્ત ફળ છે.
તેનાં પુષ્પો સામાન્ય રીતે વંધ્ય પ્રકારના હોય છે.
જે ફળમાં બીજાવરણ તથા ફલાવરણ જોડાઈને તુષ રચે છે તેના માતે કયો વિકલ્પ સાચો છે ?
સપક્ષ્મફળ – કણજો
ધાન્ય ફળ – મકાઈ
ચર્મફળ – ગુલબાસ
કાષ્ટફળ – કાજુ
ભ્રુણમૂળચોલ તથા ભ્રુણગ્રચોલ કાર્ય શું છે ?
પ્રકશસંશ્ર્લેષણ
રક્ષણ
પોષણ
આધાર
B.
રક્ષણ
વરૂથિકા એટલે ..........
માંસલ દ્વોદળી બીજપત્ર
પાતળું દ્વોદળી બીજપત્ર
માંસલ એકદળી બીજપત્ર
પાતળું એકદળી બીજપત્ર
સંયુક્ત ફળ એટલે ............
એક જ પુષ્પની ઘણી સ્ત્રીકેસર ફળમાં ફેરવાય
ઘણાં પુષ્પની સ્ત્રીકેસર ફળમાં ફેરવાય
A તથા B બંને
ઉપરોક્તમાંથી કોઈ પણ નહિ
સીતાફળ માટે કયું વિધાન લાગુ પડતું નથી ?
તેને અનષ્ટિલ પ્રકારનું સમૂહફળ કહેવામાં આવે છે.
તેમાં એક જ પુષ્પની ઘણી સ્ત્રીકેસરો ફલિકાઓમાં ફેરવાય છે.
તેની ફલિકાઓનું અંતઃફલન કઠણ અને મજબૂત હોય છે.
આપેલમાંથી એકપણ નહિ.
અભ્રુણપોષી બીજના પત્રો કેવા હોય છે ?
પાતળા કે માંસલ
ભ્રુણપોષયુક્ત
પાતળાં
દળદાર કે માંસલ