Important Questions of શ્વસન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વસન

Multiple Choice Questions

211.
એસિટાઈલ Co-A ના રૂપાંતરણ દરમિયાન એક પાયરુવિક એસિદમા6થી ઉત્પન્ન થતા ATP ની સંખ્યા .............. છે.
  • 3

  • 6

  • 12

  • 15


212.

............... ને કારણે માંસલ વનસ્પતિમાં R.Q.કરતાં ઓછો હોય છે.

  • અપૂર્ણ રિડક્શન 

  • અપૂર્ણ ઓક્સિડેશન

  • સંપૂર્ણ ઓક્સિડેશન 

  • સંપૂર્ણ રિડક્શન 


213.

........... એ ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સચક્ર વચ્ચેનું જોડાણ છે.

  • એસિટાઈલ કો – એન્ઝાઈમ

  • સાઈટ્રિક એસિડ 

  • મેલિક એસિડ 

  • ફ્યુમેરિક એસિડ 


214.

જારક સ્વસન ગ્લુકોઝનું ........... ઉર્જા ઉત્પન્ન કરે છે.

  • 637 K.Cal 

  • 640 K.cal 

  • 686 K.cal 

  • 693 K.cal


Advertisement
215.

P.Mitchell નાં કેમીઓસ્મોટિક વાદ અનુસાર પટલમાં ATP નું સંશ્લેષણ .......... ને કારણે થાય છે.

  • H2SO4 માંથી

  • પ્રોટોન ઢોળાંશ 

  • વીજાણુ ઢોળાંશ 

  • આસૃતિ 


216.

NADPનું NADP.H2 માં રિડક્શન એ .......... સાથે સંકળાયેલ છે.

  • ગ્લાયકોલાયસીસ

  • EPM-પથ 

  • HMP-શંટ 

  • કેલ્વિન ચક્ર


Advertisement
217.

ફળો અને શાકભાજીનો કપાયેલો ભાગ તે કેટલીક વાર ઘેરો બને છે, કારણ કે .......

  • હવાનાં રજકણોથી તે ઘેરું બને 

  • ખરાબ ચપ્પુ તેને ઘેરું બનાવે છે. 

  • છરીમાં લોહનાં અવશેષની હાજરીમાં થતું ટેન્નિક એસિડનું ઓક્સિડેશન, તેને ઘેરુ બનાવે છે. 

  • આપેલ એક પણ નહિ.


C.

છરીમાં લોહનાં અવશેષની હાજરીમાં થતું ટેન્નિક એસિડનું ઓક્સિડેશન, તેને ઘેરુ બનાવે છે. 


Advertisement
218.

TCA ચક્રનાં એક્રોનીટેઝ ઉત્સેચકનાં ખનીજ સક્રિયકરણ માટે .......... ની જરૂરિયાત રહે છે.

  • Fe

  • Mg 

  • Cu

  • Mn 

Advertisement
219.

નીચે પૈકી ઉત્સેચકોનાં અનિયંત્રિત અવરોધનું ઉદાહરણ સસ્કીનીક એ શેનો અવરોધ છે ?

  • કાર્બનડાયોક્સાઈડ દ્વારા કાર્બનિક એનહાઈડ્રેઝનો

  • મેલોનિક એસિડ દ્વારા સક્સીનિક ડિહાઈડ્રોજીનેઝનો 

  • સાયનાઈડ દ્વારા સાયટોક્રોમ ઓક્સિડેશન 

  • ગ્લોકોઝ-6 ફોસ્ફેટ દ્વારા હેકઝોકાઈનેઝનો 


220.

જો તાપમાન 35degree C થી વધે તો .......

  • પ્રકાશસંશ્લેષણનાં ઘટાડાનો દર એ શ્વસનનાં ઘટાડા દર કરતા ઝડપી બનશે. 

  • શ્વસનનાં ઘટાડાનો દર એ પ્રકાશસંષ્લેષણનાં ઘટાડાનાં દર કરતાં ઝડપી બનશે. 

  • બંનેમાંથી કોઈપણ, નિશ્ચિત પ્રકાર દર્શાવશે નહિ.

  •  બંનેમાં સાથે ઘટાડો થશે. 


Advertisement